Ads

LRD Gujarat Police Constable Result 2022


 

Gujarat Police LRB Result 202

Conducted byLokrakshak Recruitment Board [LRB]
Post nameConstable
Total vacancy10459
Job locationGujarat
Exam date10 April 2022
Result modeOnline
Result dateNA
Websitewww.lrdgujarat2022.in



લોકરક્ષક કેડરની ભરતીમાં દસ્તાવેજ ચકાસણીની યાદી તથા ગુણ જાહેર કરવા બાબત


દસ્તાવેજ ચકાસણી માટે પસંદગી પામેલની યાદી જોવા માટે અહી કલીંક કરો...


તા.૧૦.૦૪.૨૦૨૨ના રોજ લેવાયેલ લેખિત પરીક્ષા આપનાર તમામ ઉમેદવારોના કેટેગીરીવાઇઝ માર્કસ પણ જાહેર કરવામાં આવેલ છે. જેથી પોતાની કેટેગીરીમાં ઉમેદવારનું સ્થાન કયાં છે ઉમેદવાર તે જોઇ શકે.


Police DV

Gujarat Police Bharti 2022

Gujarat Police Result Release Date 2022

Whenever your result will be released, clear information about it will be made available a day or two before. So that you can get your result on time for the post of constable. You can access your result by entering your registration, password, date of birth, etc. To get admitted to this post, you have to pass the physical test. Then you have to pass the written test and the medical test.

:: તા.ર૦/૦૬/ર૦રર ::

લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાની OMRની કરવામાં આવેલ પૂનઃચકાસણી અંગે

તા.૦૭.૦૫.૨૦૨૨ના રોજ લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાના ગુણ જાહેર કરવામાં આવેલ અને જે ઉમેદવાર પોતાની OMRની પૂનઃચકાસણી કરાવવા માંગતા હતા તેવા કુલ-૩૮૦ ઉમેદવારો તરફથી લોકરક્ષક ભરતી બોર્ડને અરજી મળેલ હતી. જે પૈકી નીચે મુજબના કુલ-૧૦ ઉમેદવારોએ પોતાની OMR માં પ્રશ્નપુસ્તિકા કોડ લખવામાં ભુલ કરેલ હતી. Click Here અને પરિણામ જુઓ

LRD RESULT CHECK LINK 1Click Here
LRD RESULT CHECK LINK 2Click Here
LRD Official WebsiteClick Here

0 Response to "LRD Gujarat Police Constable Result 2022"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

 

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel