LRD Document Verification Call Letter 2022
LRD Document Verification Call Letter 2022
Conducted by | Lokrakshak Recruitment Board [LRB] |
Post name | Constable |
Total vacancy | 10459 |
Job location | Gujarat |
Exam date | 10 April 2022 |
Website | www.lrdgujarat2022.in |
Gujarat Police LRB Result 2022
લોકરક્ષક કેડરની ભરતીની દસ્તાવેજ ચકાસણી અંગે
લોકરક્ષક ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણી અંગેની તારીખ હવે ૫છી જાહેર કરવામાં આવશે. દસ્તાવેજ ચકાસણી અંગેના કોલલેટરનો નમૂનો ઉમેદવારોની જાણ માટે નીચે આપેલ લીંક ૫રથી ડાઉનલોડ કરી શકાશે. જેથી ઉમેદવારો તે મુજબના પ્રમાણ૫ત્રો તૈયાર રાખી શકે.
દસ્તાવેજ ચકાસણીની તારીખ નકકી થયા બાદ ઉમેદવારોને આ વેબસાઇટના માઘ્યમથી જણાવવામાં આવશે અને તે વખતે કોલ લેટર OJAS ની વેબસાઇટ ૫રથી ડાઉનલોડ કરી શકાશે.
- દસ્તાવેજ ચકાસણીના કોલલેટરનો નમૂનો
- EWS એનેક્ષરની લીંક
- SEBC એનેક્ષરની લીંક
- ST એનેક્ષરની લીંક
- SC એનેક્ષરની લીંક
- દસ્તાવેજ ચકાસણી સમયે ઉમેદવાર તરફથી ભરવાનું થતું ફોર્મ
Result DV List | Click here |
Telegram Channel | Click here |
Whatsapp Group | Click Here |
2022 પોલીસ ભરતી LRD Document Verification Call Latter ડાઉનલોડ કરો
LRD Document Verification Call Latter | Click Here |
0 Response to "LRD Document Verification Call Letter 2022"
Post a Comment