Ads

10,000 શિક્ષકોની ભરતી કરશે BYJU'S 10000 teachers jobs


ભારતની સૌથી મોટી કંપનીએ 10,000 શિક્ષકોની ભરતીનું કર્યું એલાન, 2023માં શરુ કરશે પ્રોસેસ

દેશની મોટી એજ્યુકેશન ટેકનોલોજી કંપની બાયજૂએ 10,0000 શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી છે.

  • દેશની મોટી એજ્યુકેશન ટેકનોલોજી કંપની બાયજૂની જાહેરાત 
  • માર્ચ 2023 સુધી 2500 કર્મચારીઓને છૂટા કરશે
  • 10,000 શિક્ષકોની ભરતી કરશે 
  • બાયજૂના કો-ફાઉન્ડર દિવ્યા ગોકુલનાથે કહ્યું 
byju's 10000 teachers job Gujarat


દેશની મોટી એજ્યુકેશન ટેકનોલોજી કંપની બાયજૂએ શિક્ષકોની ભરતીને લઈને એક મોટું એલાન કર્યું છે. બાયજુસ કંપનીના કો-ફાઉન્ડર દિવ્યા ગોકુલનાથનું કહેવું છે કે કંપની ભારતીય અને વિદેશી બિઝનેસ માટે 10,000 શિક્ષકોની ભરતી કરશે. "અમે ભારતભરમાં નોંધપાત્ર બ્રાન્ડ જાગૃતિ લાવી છે. હવે અમે માર્ચ 2023 સુધીમાં નફાકારકતા પ્રાપ્ત કરવાની યોજના બનાવી રહ્યા છીએ. આ માટે અમે એક માર્ગ બનાવ્યો છે. આ યોજના હેઠળ માર્કેટિંગ બજેટ મહત્તમ કરવામાં આવશે અને ખર્ચની પ્રાથમિકતા નક્કી કરવામાં આવશે. 

2023ની શરુઆતમાં કરાશે ભરશે
કંપનીનું કહેવું છે કે 2023ની શરુઆતમાં 10,000 ટીચરોની ભરતી કરવાની યોજના છે. તેને માટે ભારત ભરમાંથી અરજીઓ આમંત્રિત કરવામાં આવશે. બાયજૂનો દાવો છે કે, તેની પાસે ભારતભરમાં 200 થી વધુ સક્રિય કેન્દ્રો કાર્યરત છે. 2022ના અંત સુધીમાં તેને વધારીને 500 કેન્દ્રો કરવાનું લક્ષ્ય છે. 

Online Application ઓનલાઇન અરજી કરો

0 Response to "10,000 શિક્ષકોની ભરતી કરશે BYJU'S 10000 teachers jobs "

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel