Ads

ગુજરાત હાઈકોર્ટ માં 1856 આસિસ્ટન્ટ / કેશિયરની જગ્યાઓ માટે ભરતી 2023


 Gujarat High Court Recruitment 2023: ગુજરાત હાઈકોર્ટ દ્વારા આસિસ્ટન્ટ અને આસિસ્ટન્ટ/ કેશિયરની કુલ 1855 જગ્યાઓ ભરવા માટે ઓફિશિયલ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકશે.

Gujarat High Court Recruitment 2023

સંસ્થા નું નામગુજરાત હાઇકોર્ટ
પોસ્ટનું નામઆસિસ્ટન્ટ/ કેશિયર
કુલ જગ્યાઓ1856
અરજી પ્રકારઓનલાઈન
નોકરીનું સ્થળગુજરાત
છેલ્લી તારીખ–19/22-05-2023
 વેબસાઈટhc-ojas.gujarat.gov.in

હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા વર્ગ 3 ની 1855 જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. ઘણા લાંબા સમય પછી ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે. જે મિત્રો ગુજરાત હાઈકોર્ટમાં નોકરી કરવા માંગે છે તેમના માટે આ નોકરીની સુવર્ણ તક છે.


ગુજરાત હાઇકોર્ટ ભરતી 2023

પોસ્ટનું નામકુલ જગ્યાઓ
આસિસ્ટન્ટ
આસિસ્ટન્ટ / કેશિયર
1778 જગ્યા
78 જગ્યા

ગુજરાત હાઈકોર્ટ ભરતી શૈક્ષણિક લાયકાત

  • સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ-12 કે તેને સમકક્ષ સરકાર માન્ય પરીક્ષા પાસ કરેલ હોવી જોઇએ.
  • ગુજરાત હાઇકોર્ટ દ્વારા સમય – સમય પર નિર્ધારિત થયેલ / કરવામાં આવી શકે, / તે મુજબનું સંબધિત કાર્ય કૌશલ્ય હોવુ જોઇએ.

Gujarat High Court Recruitment વય મર્યાદા

  • ન્યૂનતમ: 21 વર્ષથી ઓછી ન હોવી જોઈએ.
  • મહત્તમ: 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ.

ગુજરાત હાઇકોર્ટ ભરતી 2023 Online Apply

રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.hc-ojas.gujarat.gov.in પરથી ઓનલાઈન અરજી કરી શકશે.

Gujarat High Court Recruitment અરજી ફી

Generalરૂ. ૧૦૦૦/- + બેંક ચાર્જસ
OBC/SC/ST/PWDરૂ. ૫૦૦ + બેંક ચાર્જસ

ગુજરાત હાઈકોર્ટ ભરતી 2023 પસંદગી પક્રિયા

ઉમેદવાર ની પસંદગી લેખિત પરીક્ષા અને ફાઇનલ મેરીટ લિસ્ટ ના આધારે કરવામાં આવશે.

ગુજરાત હાઈકોર્ટ ભરતી પગાર ધોરણ

પગાર ધોરણ: ( 7 માં પગાર પંચ મુજબ)

ઓફિશિયલ જાહેરાત અહીં ક્લિક કરો



ગુજરાત હાઇકોર્ટ ભરતી 2023 અરજી તારીખ 

આસિસ્ટન્ટ ભરતી 1778 જગ્યા 
અરજી તારીખ : 28-04-2023
અંતિમ તારીખ : 19-05-2023
ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરો
ઓનલાઈન ફોર્મ ભરવાઅહીં ક્લિક કરો (Apply Now)
--------------------------------
આસિસ્ટન્ટ/કેશિયર ભરતી 78 જગ્યા 
અરજી તારીખ : 01-05-2023
અંતિમ તારીખ : 22-05-2023
ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરો
ઓનલાઈન ફોર્મ ભરવાઅહીં ક્લિક કરો (01-05-2023)

ગુજરાત હાઈકોર્ટ માં 1678 બેલીફ, ડ્રાયવર, પટાવાળા જગ્યાઓ ભરતી, લાયકાત 10 પાસ Click Here




0 Response to "ગુજરાત હાઈકોર્ટ માં 1856 આસિસ્ટન્ટ / કેશિયરની જગ્યાઓ માટે ભરતી 2023"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel