Ads

AMC Recruitment 2023: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી


 AMC Recruitment 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અલગ અલગ જગ્યા પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેર કરજો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023

સંસ્થા નું નામઅમદાવાદ મહાનગરપાલિકા
પોસ્ટનું નામવિવિધ જગ્યા
કુલ જગ્યાઓ
અરજી પ્રકારઓનલાઈન
નોકરીનું સ્થળઅમદાવાદ, ગુજરાત
ઓફિશિયલ વેબસાઈટahmedabadcity.gov.in


અમદાવાદ મહાનગરપાલિકા ઘ્વારા 06 એપ્રિલ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 06 એપ્રિલ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 26 એપ્રિલ 2023 છે.

પોસ્ટનું નામ:

અમદાવાદ મ્યુનિસિપાલ કોર્પોરેશન દ્વારા એડિશનલ સીટી ઈજનેર, ડેપ્યુટી સીટી ઈજનેર, આસિસ્ટન્ટ સીટી એન્જીનીયર તથા આસિસ્ટન્ટ મેનેજર ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2023

અમદાવાદ મહાનગરપાલિકાની આ ભરતીમાં કુલ જગ્યા 51 છે જેમાં એડિશનલ સીટી ઈજનેર ની 02, ડેપ્યુટી સીટી ઈજનેર ની 07, આસિસ્ટન્ટ સીટી એન્જીનીયર ની 15 તથા આસિસ્ટન્ટ મેનેજરની 27 જગ્યા ખાલી છે.

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી શૈક્ષણિક લાયકાત

  • તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો..

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી પગાર

અમદાવાદ મહાનગરપાલિકાની આ ભરતીમાં અરજી કર્યા બાદ તથા ઉમેદવારની પસંદગી થયા બાદ કેટલો પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામપગારધોરણ
એડિશનલ સીટી ઈજનેરરૂપિયા 1,18,500 થી 2,14,100 સુધી
ડેપ્યુટી સીટી ઈજનેરરૂપિયા 67,700 થી 2,08,700 સુધી
આસિસ્ટન્ટ સીટી એન્જીનીયરરૂપિયા 53,100 થી 1,67,800 સુધી
આસિસ્ટન્ટ મેનેજરરૂપિયા 53,100 થી 1,67,800 સુધી

અમદાવાદ મહાનગરપાલિકા વય મર્યાદા

  • ન્યૂનતમ: 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ.
  • મહત્તમ: 33 વર્ષથી વધારે ન હોવી જોઈએ.

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2023 Online Apply

રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.hc-ojas.gujarat.gov.in પરથી ઓનલાઈન અરજી કરી શકશે.

કેવી રીતે અરજી કરવી ?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે અમદાવાદ મ્યુનિસિપલ વિભાગની સત્તાવાર વેબસાઈટ https://ahmedabadcity.gov.in/ પર જઈ Registration સેકશન માં જાવ.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

અમદાવાદ મહાનગરપાલિકા અરજી ફી

General
OBC/SC/ST/PWD

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી પસંદગી પક્રિયા

  • લેખિત પરીક્ષા
  • પર્સનલ ઇન્ટરવ્યૂ
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન

મહત્વપૂર્ણ તારીખો

Important EventsDate
અરજીની શરૂઆતની તારીખ06 એપ્રિલ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ26 એપ્રિલ 2023

ગુજરાત હાઈકોર્ટ ભરતી પગાર ધોરણ

પગાર ધોરણ: રૂ. 14,800 થી 47,100/-( 7 માં પગાર પંચ મુજબ)

ઓફિશિયલ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ઓનલાઈન ફોર્મ ભરવાઅહીં ક્લિક કરો

0 Response to "AMC Recruitment 2023: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel