કોલ ઈન્ડિયા લિમિટેડ (CIL) ભરતી 2023 Coal India Bharti 2023
કોલ ઈન્ડિયા ભરતી 2023: કોલ ઈન્ડિયા લિમિટેડ (CIL) એ એક્ઝિક્યુટિવ કેડરની વિવિધ જગ્યાઓ પર ભરતી માટે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડી છે. CILનું આ નોટિફિકેશન 4 ઓગસ્ટ 2023ના રોજ બહાર પાડવામાં આવ્યું હતું અને આ ભરતી માટે ઓનલાઈન અરજીઓ શરૂ થઈ ગઈ છે. લાયક ઉમેદવારો CILની વેબસાઈટ coalindia.in પરથી કોલ ઈન્ડિયા ભરતી 2023 માટે ઓનલાઈન અરજી કરી શકે છે. કોલ ઈન્ડિયા લિમિટેડ (CIL) ભરતી 2023 સંબંધિત તમામ વિગતો નીચે આપેલ છે.
કોલ ઈન્ડિયા લિમિટેડ (CIL) ભરતી 2023
સંસ્થાનું નામ | કોલ ઈન્ડિયા લિમિટેડ (CIL) |
પોસ્ટ નામ | એક્ઝિક્યુટિવ કેડર |
કુલ જગ્યાઓ | 1764 |
પગાર ધોરણ | 47 હજાર થી 59 હજાર |
નોકરીનું સ્થાન | સમગ્ર ભારત માં |
છેલ્લી તારીખ | 2 સપ્ટેમ્બર 2023 |
ફોર્મ ભરવાનો પ્રકાર | ઓનલાઇન |
ઓફિસિયલ વેબસાઇટ | coalindia.in |
પોસ્ટ વિગતો, પાત્રતા અને લાયકાત
Name of the Post | Vacancies |
Electrical & Mechanical | 477 |
Electronics & Telecommunication | 12 |
Environment | 32 |
Excavation | 341 |
Finance | 25 |
Hindi | 04 |
Legal | 22 |
Marketing & Sales | 89 |
Materials Management | 125 |
Personnel | 114 |
Public Relations | 03 |
Secretarial | 32 |
Security | 83 |
System | 72 |
Civil | 331 |
Company Secretary | 02 |
Total | 1764 Posts |
ઉંમર મર્યાદા: વય મર્યાદા અને છૂટછાટ માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.
લાયકાત: અરજદારોએ માન્ય બોર્ડ/સંસ્થામાંથી સંબંધિત વિષયમાં ધોરણ 10/ડિપ્લોમા/ડિગ્રી પૂર્ણ કરેલ હોવી જોઈએ. વધુ માહિતી માટે જાહેરાત તપાસો.
પગાર ધોરણ: E1 ગ્રેડ માટે પગાર 47 હજાર આસપાસ હોય છે,
E2 ગ્રેડ માટે પગાર 59 હજાર આસપાસ હોય છે.
CIL પસંદગી પ્રક્રિયા
કોલ ઈન્ડિયા લિમિટેડ (CIL) ભરતી 2023 માટેની પસંદગી પ્રક્રિયામાં નીચેના તબક્કાઓનો સમાવેશ થાય છે:
- CBT
- લાયકાત
- અનુભવ
- ACR (વાર્ષિક અહેવાલ)
કોલ ઈન્ડિયા ભરતી 2023 માટે કેવી રીતે અરજી કરવી
કોલ ઈન્ડિયા લિમિટેડ (CIL) ભરતી 2023 માટે અરજી કરવા માટે આ પગલાં અનુસરો
- સૌપ્રથમ કોલ ઈન્ડિયા ભરતી 2023 માટેની ઑફિશિયલ નોટિફિકેશન માંથી શૈક્ષણિક લાયકાત તપાસો
- નીચે આપેલ Apply Online Link પર ક્લિક કરો અથવા coalindia.in વેબસાઇટની મુલાકાત લો
- અરજી ફોર્મ ભરો
- જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
- અરજી ફોર્મની પ્રિન્ટ કાઢો
મહત્વની તારીખ
ફોર્મ શરૂ તા. | 4 ઓગસ્ટ 2023 |
ફોર્મ છેલ્લી તા. | 2 સપ્ટેમ્બર 2023 |
મહત્વની લિંક
ઑફિશિયલ નોટિફિકેશન વાંચવા માટે | અહીં ક્લિક કરો |
ફોર્મ ભરવા માટે | અહીં ક્લિક કરો |
વધું માહિતી માટે | અહીં ક્લિક કરો |
જોડાઓ Whatsapp ગ્રુપમાં | અહીં ક્લિક કરો |
0 Response to "કોલ ઈન્ડિયા લિમિટેડ (CIL) ભરતી 2023 Coal India Bharti 2023"
Post a Comment