Gujarat GRD Bharti, SRD Bharti Devbhumi Dwarka 2023
GRD SRD Bharti 2023: શું આપ પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે ફ્રેન્ડ સર્કલમાં કોઈને નોકરીની/જોબ ની જરૂર છે તો અમે તમારા માટે ગુડ/સારા સમાચાર લઈને આવ્યા છીએ કારણ કે ગુજરાત પોલીસમાં 3 પાસ માટે ગ્રામ રક્ષક દળ તથા સાગર રક્ષક દળની 225+ જગ્યાઓ પર સીધી નોકરી ની તક આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
ગુજરાત પોલીસમાં 3 પાસ માટે ગ્રામ રક્ષક દળ તથા સાગર રક્ષક દળની 225+ જગ્યાઓ પર સીધી નોકરી
સંસ્થાનું નામ | ગ્રામ રક્ષક દળ, સાગર રક્ષક દળ |
નોકરીનું સ્થળ | ગુજરાત |
અરજીનું માધ્યમ | ઓફલાઈન |
નોટિફિકેશનની તારીખ | 04 ઓક્ટોબર 2023 |
ફોર્મની તારીખ | 04 ઓક્ટોબર 2023 |
ફોર્મની છેલ્લી તારીખ | 21 ઓક્ટોબર 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ | police.gujarat.gov.in |
JOB Eligibility Criteria
પોસ્ટનું નામ
- ગ્રામ રક્ષક દળ
- સાગર રક્ષક દળ
કુલ ખાલી જગ્યાઓ
- ગ્રામ રક્ષક દળ – 169
- સાગર રક્ષક દળ – 56
પગારધોરણ
ગ્રામ રક્ષકદળ ની આ ભરતી માં તમારી પસંદગી થયા બાદ તમને માસિક પગાર – 9000 રૂપિયા મળશે.
લાયકાત
ગ્રામ રક્ષકદળ ની આ ભરતી માં તમારે ઓછા માં ઓછું ધોરણ 3 પાસ હોવું જરૂરી છે.
પસંદીગી ની પ્રક્રિયા
- શારીરિક કસોટી
- ઇન્ટરવ્યૂ
અરજી ફી
- નિઃશુલ્ક
જરૂરી ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ / રાશનકાર્ડ / ચૂંટણીકાર્ડ
- અભ્યાસની માર્કશીટ
- લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- તથા
મહત્વની તારીખો
નોટિફિકેશનની તારીખ | 04 ઓક્ટોબર 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 04 ઓક્ટોબર 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 21 ઓક્ટોબર 2023 |
મહત્વની લીન્કો
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
0 Response to "Gujarat GRD Bharti, SRD Bharti Devbhumi Dwarka 2023"
Post a Comment