Ads

LRD ભરતીની પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર Gujarat Police Bharti RR 2024


Gujarat State Reserve Police Force Recruitment Rules 2024

👉 BIG BREKING NEWS

💥 લ્યો આવી ગયો LRD RR. હવે તો‌ ખાખી  જ ખપે ચાલો ‌ખાખી વાળા તૈયાર થઈ જાવ 





હવે કરજો  દિલથી નોકરી, LRDભરતીની પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર !

 શારીરિક કસોટીમાં હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, તેના કોઈ ગુણ આપવાના રહેશે નહિ, તેમા ઉત્તીર્ણ થયેલા તમામ OBJECTIVE MCQ TESTમાં ભાગ લઈ શકશે.

 ૧૦૦ ગુણની MCQને બદલે હવે ૨૦૦ ગુણનું OBJECTIVE MCQ TESTનું પેપર લેવાશે: પાસ થવા માટે ઓછામાં ઓછા ૪૦ ટકા ગુણ ફરજિયાત રહેશે. રાષ્ટ્રીય રક્ષા યુનિ. અથવા નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્ષ માટે વધારાના ગુણ આપવામાં આવશે !


Gujarat State Reserve Police Force Recruitment Rules 2024 PDF Download



0 Response to "LRD ભરતીની પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર Gujarat Police Bharti RR 2024"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel