Ads

Police Exam લોકરક્ષકની તૈયારી કરતાં ઉમેદવારો આનંદો


 લોકરક્ષકની તૈયારી કરતાં ઉમેદવારો આનંદો

PSI તથા લોકરક્ષક ભરતી અંગે મહત્વના સમાચાર, ચોમાસા પછી લેવાશે શારીરિક પરીક્ષા, 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે, OMR લેખિત પદ્ધતિથી જ લેવાશે પરીક્ષા, નવી CBRT પરીક્ષા પદ્ધતિનો ઉપયોગ નહી કરવાં આવે, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અધ્યક્ષ ડસમુખ પટેલની જાહેરાત.




0 Response to "Police Exam લોકરક્ષકની તૈયારી કરતાં ઉમેદવારો આનંદો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel