Ads

જુનાગઢ મહાનગરપાલિકા ભરતી JMC 174 Posts Bharti 2024


 JMC Bharti 2024 Notification | Registration | Apply Online @junagadhmunicipal.org : Junagadh Municipal Corporation Bharti 2024 : has published the notification for recruitment for the post of Various Posts. There are a total of 174 Vacancy in Junagadh Municipal Corporation Recruitment for Various Posts 2024 @junagadhmunicipal.org. published Advertisement for below mentioned Posts 2024. Other Details like No.Of Posts, Educational Qualification, Age Limit,  Selection Process, Application fee and How to Apply are given below. Must Read Official Advertisement than Apply for this Post. Best Of Luck. Thanks for Visit Job Ojas


JMC Bharti 2024 JOB Details

Organization
Posts Name
Various Posts
Total Posts
174 Posts
Job Category
StartDate
28 Oct 2024
Last Date
13 Nov 2024




JMC Bharti 2024 Eligibility Criteria

Name of Posts
Total Posts
Chief Officer, Class 2:
01 Post
Divisional Fire Officer, Class 3:
03 Posts
Station Fire Officer, Class 3:
13 Posts
Sub Fire Officer, Class 3:
13 Posts
Leading Fireman, Class 3:
12 Posts
Driver cum Pump Operator (Fire), Class 3:
49 Posts
Fireman, Class 4:
83 Posts
Total Vacancy
174 Posts




Education Qualification

Post
Eligibility Criteria
Various Posts
Please read the Official Notification for Educational Qualification details


Please Read Official Advertisement for Education Qualification and other Details.

Age Limit

  • Age Relaxation is applicable to SC/ ST/ OBC/ PWD/ Ex Serviceman Candidates as per rules
  • For More Age Details Refer the notification

Salary / Pay Scale

  • For More Details Refer the notification

Application Fees

  • For More Details Refer the notification

Selection Process

  • Candidates will be selected based on an interview.ન



How to Apply

  • (૧) કોઇપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહી. ફકત ઓનલાઇન જ અરજી કરવાની રહેશે.
  • (૨) આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગારધોરણ તેમજ અન્ય માહિતીઓ જુનાગઢ મહાનગરપાલિકાની વેબસાઇટ ttps://junagadhmunicipal.png, ‘પરથી મેળવવાની રહેશે.
  • (૩) ઉમેદવારે નિયત થયેલ ફી તા.૧૩/૧૧/૨૦૨૪, ૨૩-૫૯ કલાક સુધીમાં ઓનલાઇન ભરપાઇ કરવાની રહેશે. ફી વગરની અરજીઓ આપોઆપ નામંજુર ગણવામાં આવશે.
  • (૪) આ ભરતી પ્રક્રિયા બાબતે પસંદગી સમિતિ દ્વારા જરૂર જણાય તો મેરિટ આધારીત શોર્ટલિસ્ટેડ થયેલ ઉમેદવારોને જ ફકત પૃથમ તબક્કે ફિઝીકલ ડોકયુમેન્ટ વેરીફીકેશનમાં બોલાવવામાં આવશે.
  • (૫) સરકારશ્રીના નિતિ નિયમો અનુસાર અનામત કક્ષાના ઉમેદવારોને ઉપરમાં છુટછાટ આપવામાં આવશે.
  • (૬) સરકારશ્રીના નીતિ નિયમોનુસાર SC, ST, SEBC, મહિલા અનામત, દિવ્યાંગ, માજી સૈનિક, E.ws. વિગેરે માટે જગ્યાઓ અનામત રાખવામાં આવશે. તથા મા સૈનિક તથા દિવ્યાંગ માટેની જગ્યાઓ જે-તે કેટેગરીમાં સમાવેશ કરવામાં આવશે.
  • (7) વધુ વિગતો માટે જુનાગઢ મહાનગરપાલિકાની વેબસાઇટ https://junagad-municipal.org પરથી જાણકારી મેળવી લેવી.
  • (૮) આ ભરતી પ્રક્રિયા બાબતે કમિશનરશ્રી, જુનાગઢ મહાનગરપાલિકા, જુનાગઢ જે નિર્ણય કરે તે આખરી અને દરેકને બંધનકર્તા રહેશે.



Important Date

Important Events
Date
Start Date For Application
28-10-2024
Last Date For Application
13-11-2024




Important Link

Official Notification
Online Apply
Telegram Channel
WhatsApp Group
Google News

  • નોંધ:-
  • (૧) ઉપરોકત જા.ક્રમાંક: ૧ થી ૩ અને ૫ ની ફેડરોમાં દિવ્યાંગતામાંથી મુક્તિ મળવા સરકારશ્રીમાં કરેલ દરખાસ્ત અન્વયે સરકારશ્રીમાંથી જે નિર્ણય આવે તે નિર્ણયને આધિન રફીને આગળની પ્રક્રિયા કરવામાં આવશે. જેની નોંધ તમામ ઉમેદવારોએ લેવાની રહેશે.
  • (૨) મહાનગરપાલિકા, જુનાગઢ દ્વારા મનપાજુ એડીએમ/મહેકમ સીધી-ભરતી/૯૪૦/૨૦૩ તા.૨૧/૧૧/૨૦૧૩ થી ઉત જા ક્રમાંકઃ૩,૪.૬ અને ૭ ના કંપની કેડરોને સીધી ભરતીથી ભરવા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવેલ હતી. જે જાહેરાતમાં દિવ્યાંગતામાંથી મુક્તિ મળવા કરેલ દરખાસ્તમાં જે નિર્ણય આવે તે નિર્ણય તમામ ઉમેદવારોને બંધનકર્તા રહેશે તેવી શરતે કરવામાં આવેલ હતી. જેમાં દિવ્યાંગતામાંથી મુક્તિ મળેલ ન હોય અને દિવ્યાંગતા નક્કિ કરેલ હોય, જેથી લગત દિવ્યાંગ ઉમેદવારો પણ ઉમેદવારી નોંધાવી શકે તે હેતુથી અગાઉ તા ૨૧/૧૧/૨૦૦૩ થી આપેલ જાહેરાતને રદ કરવામાં આવે છે, આ જાહેરાતમાં જે ઉમેદવારોએ ઓનલાઇન ફોર્મ અને ફી ભરેલ છે તેવા ઉમેદવારોની ભરેલ ફી પરત કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે. જે ફી પરત મેળવવા ઇચ્છતા ઉપેદવારોએ નીચે દર્શાવેલ લિન્કમાં માહિતી ઓનલાઇન તા.૧૩/૧૧/૨૦૨૪, ૨૩-૫૯ કલાક સુધી ભરવાની રહેશે. લિન્કમાં ભરેલ પાહિતીના આધારે જ ઉમેદવારોના ખાતામાં ઓનલાઇન ફી પેટેની રકમ જમા કરવામાં આવશે. લિન્કમાં માહિતી ભરવાની છેલ્લી તારીખ બાદ દિન – ૩૦(ત્રીસ) માં ઉમેદવારોના ખાતામાં ફીની રકમ જમા કરવામાં આવશે.
  • (૩) તા.૨૩/૧૧/૨૦૧૩ની જાહેરાત અન્વયે જે ઉમેદવારોએ ઓનલાઇન ફોર્મ ભરેલ છે તેના ફોર્મ રદ કરવામાં આવે છે જેની ઉમેદવારોએ નોંધ લેવી. જયારે આ નવી જાહેરાત માટે તમામ ઉમેદવારો દ્વારા નવેસરથી ઓનલાઇન ફોર્મ અને ફી ભરવાની રહેશે. 

Important : Please Always Check And Confirm The Above Details With The Official Website And Advertisement Notification.


0 Response to "જુનાગઢ મહાનગરપાલિકા ભરતી JMC 174 Posts Bharti 2024"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel