IOCL Recruitment 2025 : ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા એપ્રેન્ટીસ ની નવી ભરતી માટે ઓફિસિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ નોટિફિકેશન મુજબ અલગ-અલગ 200 જગ્યા પર ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા 17 જાન્યુઆરી થી શરૂ થશે અને છેલ્લે 16 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકાશે.
IOCL Recruitment 2025
ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડમાં ભરતી
એકમનું નામ
ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)
પોસ્ટનું નામ
ટ્રેડ / ટેકનીશિયન / ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ
ખાલી જગ્યા
200
જોબ સ્થાન
ભારતભરમાં
ફોર્મ તારીખ
17 જાન્યુઆરી 2025
છેલ્લી તારીખ
16 ફેબ્રુઆરી 2025
જગ્યાઓ
જગ્યાનું નામ
જગ્યાઓ
ટ્રેડ એપ્રેન્ટિસ
55 જગ્યા
ટેકનીશિયન એપ્રેન્ટિસ
25 જગ્યા
ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ
120 જગ્યા
IOCL Recruitment 2025 શૈક્ષણિક લાયકાત
જગ્યાનું નામ
શૈક્ષણિક લાયકાત
ટ્રેડ એપ્રેન્ટિસ
ધોરણ 10 પાસ, સંબંધિત ટ્રેડમાં ITI પાસ
ટેકનીશિયન એપ્રેન્ટિસ
સંબંધિત એન્જીનીયરિંગમાં ડિપ્લોમા
ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ
કોઈપણ શાખામાં ડિગ્રી સ્નાતક
ઉંમર મર્યાદા
પોસ્ટનું નામ
ઉંમર મર્યાદા
ન્યુનતમ ઉંમર
18 વર્ષ
મહત્તમ ઉંમર
24 વર્ષ
ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.
અરજી ફી
શ્રેણી
અરજી ફી
જનરલ, OBC, EWS
₹100
SC, ST, PwBD, Ex-Servicemen ઉમેદવારો
ફી મુક્ત
આપેલ સમયમર્યાદામાં અરજી ફી ભરી દેવી. કોઈપણ સંજોગોમાં ફી રિફંડ કરવામાં આવશે નહીં, તેથી અરજી ફોર્મ સબમિટ કરતા પહેલા તમારી બધી વિગતો બે વખત તપાસો.
પસંદગી પ્રક્રિયા
શૉર્ટલિસ્ટ કરેલ ઉમેદવારો
દસ્તાવેજ ચકાસણી
તબીબી ફિટનેસ પરીક્ષણો
અગત્યની તારીખો
ઘટના
તારીખ
અરજી શરૂ થવાની તારીખ
17 જાન્યુઆરી 2025
અરજી કરવાની છેલ્લી તારીખ
16 ફેબ્રુઆરી 2025
IOCL Recruitment 2025 પગાર ધોરણ
એપ્રેન્ટિસને દર મહિને ચૂકવવાપાત્ર સ્ટાઈપેન્ડ એપ્રેન્ટિસ એક્ટ, 1961/1973, એપ્રેન્ટિસ રૂલ્સ 1992/2019 હેઠળ સમયાંતરે સુધારેલા મુજબનો રહેશે.
સ્નાતક અને ટેકનિશિયન એપ્રેન્ટિસ માટે, સ્ટાઈપેન્ડ બે ભાગમાં ચૂકવવામાં આવશે, 50% (નિયત કરેલ સ્ટાઈપેન્ડના) બોર્ડ ઓફ એપ્રેન્ટિસશીપ ટ્રેનિંગ (BOAT) દ્વારા અને બાકીના 50% ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા. તે આવશ્યક છે કે ઉમેદવારો પાસે આધાર સીડેડ બેંક ખાતું હોય જે BOAT તરફથી સરકારના હિસ્સાના સ્ટાઈપેન્ડ મેળવવા માટે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) માટે સક્ષમ હોય.
IOCL Recruitment 2025 માં ફોર્મ કઈ રીતે ભરવું ?
સૌથી પહેલા, NAPSNATS પોર્ટલ પર જાઓ.
પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા માટે તમારી વિગત અને માન્ય ઇમેલ ID, મોબાઇલ નંબર દાખલ કરો.
પછી, તમે જે પોસ્ટ માટે અરજી કરી રહ્યા છો, તે પસંદ કરો અને તમારે જરૂરી તમામ માહિતી ભરીને ફોર્મ ભરો.
તમારા શૈક્ષણિક ડોક્યુમેન્ટ, ફોટો અને સહીની નકલને સ્કેન કરીને પોર્ટલ પર અપલોડ કરો.
જો તમે General / OBC / EWS કેટેગરીમાં છો, તો અરજીઓ માટે નિયત કરેલી ફી ₹100 ભરો. SC / ST / PwD / Ex-Servicemen માટે ફી મુક્ત છે.
તમામ વિગતો અને ડોક્યુમેન્ટ સાચા અને સંપૂર્ણ છે તે ખાતરી કર્યા પછી, અરજી ફોર્મ સબમિટ કરો.
જે અરજીઓ સફળ રીતે સબમિટ કરવામાં આવશે, તે લોકોને એડમિટ કાર્ડ અને અંતિમ પરિણામ માટે અને અન્ય જરૂરી માહિતી માટે પોર્ટલ વિઝીટ કરતા રહેવું.
ફોર્મ ભરવાની લિંક
નોંધ : અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચી લેવા અરજદારોને વિનંતી કરવામાં આવે છે. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.
0 Response to "ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડમાં એપ્રેન્ટિસની 200 જગ્યા માટે ભરતી IOCL Bharti 2025"
Post a Comment