Ads

RRBs Bharti 2025 રેલવે ભરતી બોર્ડ દ્વારા ગ્રુપ ડી માં ભરતી


Railway Recruitment 2025: રેલવે ભરતી બોર્ડ દ્વારા ગ્રુપ ડી માં ભરતીની જાહેરાત જાહેર કરી છે, જે  ઉમેદવારો બેરોજગાર છે અથવા સારી નોકરી શોધી રહ્યા છે  તેવા ઉમેદવારો માટે એક અનોખી તક છે.આ ભરતીમાં અનેક મહત્વપૂર્ણ પદો માટે જગ્યાઓ ખાલી છે. આ લેખમાં તમને ભરતી સાથે જોડાયેલી સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે, જેમાં મહત્વપૂર્ણ તારીખો, પદોની ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત માપદંડ, પગાર ધોરણ, અરજી ફી, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની પ્રક્રિયા જેવી તમામ માહિતી આ લેખ માં મળી રહેશે.


રેલવે ભરતી બોર્ડમાં ભરતી 2025
એકમનું નામરેલવે ભરતી બોર્ડ
પોસ્ટનું નામગ્રુપ D
ખાલી જગ્યા32000 +
જોબ સ્થાનભારતભરમાં
ફોર્મ તારીખ23 જાન્યુઆરી 2025
છેલ્લી તારીખ22 ફેબ્રુઆરી 2025


જગ્યાઓ

પોસ્ટજગ્યાઓ
ગ્રુપ Dપોઇન્ટ્સમેન-B માટે 5058 જગ્યાઓ,
આસિસ્ટન્ટ (ટ્રેક મશીન) માટે 799,
આસિસ્ટન્ટ (બ્રિજ) માટે 301,
ટ્રેક મેન્ટેનર ગ્રેડ-IV માટે 13187,
આસિસ્ટન્ટ P-Way માટે 247,
આસિસ્ટન્ટ (C&W) માટે 2587,
આસિસ્ટન્ટ TRD માટે 1381,
આસિસ્ટન્ટ (S&T) માટે 2012,
આસિસ્ટન્ટ લોકો શેડ (ડિઝલ) માટે 420,
આસિસ્ટન્ટ લોકો શેડ (ઇલેક્ટ્રિકલ) માટે 950,
આસિસ્ટન્ટ ઓપરેશન્સ (ઇલેક્ટ્રિકલ) માટે 744,
આસિસ્ટન્ટ TL & AC માટે 1041,
આસિસ્ટન્ટ TL & AC (વર્કશોપ) માટે 624, અને
આસિસ્ટન્ટ (વર્કશોપ) (મેક) માટે 3077


RRBs Recruitment 2025 શૈક્ષણિક લાયકાત

પોસ્ટશૈક્ષણિક લાયકાત
ગ્રુપ Dરેલવે ભરતી બોર્ડ ની ભરતી ની માહિતી મુજબ શૈક્ષણિક લાયકાત અને મેડિકલ ફિટનેસ સંબંધિત માહિતી માટે સત્તાવાર જાહેરાતમાં આપેલા સેક્સન A વાંચો. દરેક પદ માટેની લાયકાત અને મેડિકલ ધોરણો જાહેરાતમાં વિગતવાર આપેલા છે, તેથી તે વાંચવું જરૂરી છે.

ઉંમર મર્યાદા

પોસ્ટનું નામઉંમર મર્યાદા
ગ્રુપ Dન્યુનતમ ઉંમર : 18 વર્ષ, મહત્તમ : 36 વર્ષ

ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.

અરજી ફી

શ્રેણીઅરજી ફી
જનરલ, OBC, EWS₹500
SC/ ST/ EBC/ Female/ Transgender ઉમેદવારો₹250


આપેલ સમયમર્યાદામાં અરજી ફી ભરી દેવી. કોઈપણ સંજોગોમાં ફી રિફંડ કરવામાં આવશે નહીં, તેથી અરજી ફોર્મ સબમિટ કરતા પહેલા તમારી બધી વિગતો બે વખત તપાસો.

પસંદગી પ્રક્રિયા

  1. કમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBT) 
  2. શારીરિક ક્ષમતા પરીક્ષણ (PET
  3. પસંદ કરાયેલા ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણી
  4. મેડિકલ પરીક્ષણ

અગત્યની તારીખો

ઘટનાતારીખ
અરજી શરૂ થવાની તારીખ23 જાન્યુઆરી 2025
અરજી કરવાની છેલ્લી તારીખ22 ફેબ્રુઆરી 2025

RRBs Recruitment 2025 પગાર ધોરણ

પોસ્ટનું નામપગાર ધોરણ
ગ્રુપ D₹18,000 (Pay Level 1) 7th CPC


RRBs Recruitment 2025 માં ફોર્મ કઈ રીતે ભરવું ?

  1. રેલવે ભરતી બોર્ડની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
  2. હવે રેલવે ભરતી બોર્ડની ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
  3. વેબસાઈટના મેનુ સેક્શનમાં તમને “કરિયર”નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
  4. અહીં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને આઈડી અને પાસવર્ડ મળશે તેની મદદથી તમારે લોગીન કરી લેવાનું રહેશે.
  5. હવે તમારી વિગતો ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  6. હવે નીચે આપેલ સબમિટ બટન પર ક્લિક કરી દો એટલે ફોર્મ ભરી જશે

ફોર્મ ભરવાની લિંક

નોંધ : અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચી લેવા અરજદારોને વિનંતી કરવામાં આવે છે. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાતઅહીં ક્લિક કરો
ફોર્મ ભરવા માટેઅહીં ક્લિક કરો
અન્ય નોકરીની જાહેરાતઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

0 Response to "RRBs Bharti 2025 રેલવે ભરતી બોર્ડ દ્વારા ગ્રુપ ડી માં ભરતી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel