Ads

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ પરીક્ષાઓનો કાર્યક્રમ જાહેર GSSSB Exam 2025


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (Gujarat Subordinate Service Selection Board – GSSSB) દ્વારા MCQ – CBRT (Computer Based Recruitment Test) પદ્ધતિથી લેવાનારી વિવિધ ભરતી પરીક્ષાઓની સંભવિત તારીખો અને સમયની જાહેરાત કરવામાં આવી છે. ઉમેદવારો આ માહિતીની નોંધ લઈ શકે છે.


GSSSB Exam Time Table 2025 | GSSSB પરીક્ષા કાર્યક્રમ

નીચે આપેલા કોષ્ટકમાં જાહેરાત ક્રમાંક, સંવર્ગનું નામ, અને પરીક્ષાની સંભવિત તારીખ તથા સમય દર્શાવેલ છે:

ક્રમજાહેરાત ક્રમાંકસંવર્ગનું નામપરીક્ષાની સંભવિત તારીખપરીક્ષાનો સંભવિત સમય
૨૫૬/૨૦૨૪૨૫વર્ક આસિસ્ટન્ટ, વર્ગ-૩૧૪/૦૭/૨૦૨૫૧૪:૦૦ થી ૧૭:૦૦
૨૬૦/૨૦૨૪૨૫મદદનીશ ગ્રંથપાલ, વર્ગ-૩૧૪/૦૭/૨૦૨૫૧૪:૦૦ થી ૧૭:૦૦
૨૬૧/૨૦૨૪૨૫ખેતી મદદનીશ, વર્ગ-૩૧૪/૦૭/૨૦૨૫૧૪:૦૦ થી ૧૭:૦૦
૨૫૫/૨૦૨૪૨૫બાગાયત મદદનીશ, વર્ગ-૩૧૮/૦૭/૨૦૨૫૧૪:૦૦ થી ૧૭:૦૦
૨૭૪/૨૦૨૪૨૫જુનિયર નિરીક્ષક, વર્ગ-૩૧૮/૦૭/૨૦૨૫૧૪:૦૦ થી ૧૭:૦૦
૨૮૦/૨૦૨૪૨૫વર્ક આસિસ્ટન્ટ, વર્ગ-૩૧૮/૦૭/૨૦૨૫૧૪:૦૦ થી ૧૭:૦૦
૨૭૩/૨૦૨૪૨૫પશુધન નિરીક્ષક, વર્ગ-૩૧૮/૦૭/૨૦૨૫૧૪:૦૦ થી ૧૭:૦૦
૨૬૩/૨૦૨૪૨૫ગ્રંથપાલ, વર્ગ-૩૨૫/૦૭/૨૦૨૫૧૪:૦૦ થી ૧૭:૦૦
૨૬૫/૨૦૨૪૨૫સીનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ, વર્ગ-૩૨૫/૦૭/૨૦૨૫૧૪:૦૦ થી ૧૭:૦૦
૧૦૨૭૯/૨૦૨૪૨૫ઓપ્થેલમિક આસિસ્ટન્ટ, વર્ગ-૩૨૫/૦૭/૨૦૨૫૧૪:૦૦ થી ૧૭:૦૦
૧૧૨૮૫/૨૦૨૪૨૫આસિસ્ટન્ટ મશીનમેન, વર્ગ-૩૨૫/૦૭/૨૦૨૫૧૪:૦૦ થી ૧૭:૦૦
૧૨૨૯૦/૨૦૨૪૨૫જુનિયર પ્રોસેસ આસિસ્ટન્ટ, વર્ગ-૩૨૫/૦૭/૨૦૨૫૧૪:૦૦ થી ૧૭:૦૦
૧૩૨૯૩/૨૦૨૪૨૫કોપી હોલ્ડર, વર્ગ-૩૨૫/૦૭/૨૦૨૫૧૪:૦૦ થી ૧૭:૦૦
૧૪૨૯૪/૨૦૨૪૨૫ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટર, વર્ગ-૩૨૫/૦૭/૨૦૨૫૧૪:૦૦ થી ૧૭:૦૦
૧૫૨૯૬/૨૦૨૫૨૬સર્વેયર, વર્ગ-૩૨૫/૦૭/૨૦૨૫૧૪:૦૦ થી ૧૭:૦૦
૧૬૨૫૮/૨૦૨૪૨૫અધિક મદદનીશ ઇજનેર, વર્ગ-૩૨૫/૦૭/૨૦૨૫૧૪:૦૦ થી ૧૭:૦૦

GSSSB Exam Time Table 2025 : મહત્વપૂર્ણ નોંધ

પરીક્ષાના કાર્યક્રમ અને કોલ લેટર સંબંધિત વધુ સૂચનાઓ મંડળની વેબસાઇટ પર હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે.

મંડળને કોઈપણ કારણોસર ઉપરોક્ત સંભવિત પરીક્ષાના આયોજનમાં ફેરફાર કરવાની અથવા રદ કરવાની સંપૂર્ણ સત્તા રહેશે. આ માટે મંડળ કારણો આપવા બંધાયેલ રહેશે નહીં.

વધુ અપડેટ્સ માટે, ઉમેદવારોને GSSSB ની સત્તાવાર વેબસાઇટ નિયમિતપણે તપાસતા રહેવાની સલાહ આપવામાં આવે છે.

GSSSB Exam Time Table 2025 link

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
અભ્યાસક્રમ PDF:ડાઉનલોડ કરો
મંડળની સત્તાવાર વેબસાઇટ:Click Here
હાલમાં ચાલી રહેલી ભરતીઓ:Click Here

0 Response to "ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ પરીક્ષાઓનો કાર્યક્રમ જાહેર GSSSB Exam 2025"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel