Ads

શિક્ષણ સહાયક ભરતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે ફાઇનલ ફાળવણી યાદી જાહેર


શિક્ષણ સહાયક ભરતી ૨૦૨૪ ના ઉમેદવારો માટે લાંબી રાહનો અંત આવ્યો છે. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ (GSERC) દ્વારા સરકારી અને બિનસરકારી અનુદાનિત શાળાઓ માટેની ફાઇનલ શાળા ફાળવણીની યાદી જાહેર કરી દેવામાં આવી છે.



શિક્ષણ સહાયક ભરતીની ફાઇનલ શાળા ફાળવણી જાહેર

રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે, પસંદગી પામેલા ઉમેદવારોની માધ્યમવાર અને વિષયવાર ફાઇનલ શાળા ફાળવણી યાદી તા. ૧૨ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ GSERC ની સત્તાવાર વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. આ યાદી જાહેર થતા હજારો ઉમેદવારોને કઈ શાળા મળી તેની માહિતી મળી રહેશે.

કઈ રીતે જોશો ફાળવણી યાદી?

ઉમેદવારો પોતાની શાળા ફાળવણી નીચે મુજબની કેટેગરી પ્રમાણે આપેલી લિંક પર જઈને ચકાસી શકે છે:

ઉમેદવારોએ ઉપરોક્ત લિંક પર જઈને પોતાનો વિષય અને માધ્યમ પસંદ કરી યાદી ડાઉનલોડ કરી શકે છે.

0 Response to "શિક્ષણ સહાયક ભરતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે ફાઇનલ ફાળવણી યાદી જાહેર"

Post a Comment

Iklan Atas Artikel

અમારી WhatsApp ચેનલમાં જોડાઓ Join Now

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel