GOV Secondary School Teacher Bharti Candidate Waiting List 2025
શિક્ષણ સહાયક ભરતી જાહેરાત ક્રમાંક- ૬/૨૦૨૪ અંતર્ગત તા.૨૨/૦૭/૨૦૨૫ના રોજ નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોની ફાઈનલ શાળા ફાળવણી જાહેર કરી નિમણૂક આપવામાં આવેલ હતી. શિક્ષણ સહાયક ભરતીના વખતોવખતના ઠરાવો તેમજ સામાન્ય વહીવટ વિભાગના તા.૨૭/૦૭/૨૦૧૮ ના ઠરાવ ક્રમાંક: પીએસસી/૧૦૮૯/૩૯૧૦/ગ-૨ ની જોગવાઈઓ મુજબ સદર ભરતી માટેની ખાલી જગ્યાના 20% ના પ્રમાણમાં ઉપલબ્ધ ઉમેદવારોની પ્રતીક્ષા યાદી તા.૧૯/૦૯/૨૦૨૫ના રોજ જાહેર કરવામાં આવે છે. ઉપલબ્ધ ખાલી જગ્યાઓ ઉપર પ્રતિક્ષા યાદીમાંથી ઉમેદવારોની નિમણૂક કરવાની પ્રક્રિયા સત્વરે હાથ ધરવામાં આવશે. જેની સંબંધિતોએ ખાસ નોંધ લેવી
GOV Secondary Candidate Waiting List
0 Response to "GOV Secondary School Teacher Bharti Candidate Waiting List 2025"
Post a Comment