Ads

ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ CCE (ગ્રુપ – A તથા B) ની ૬૫૫૦ જગ્યાઓ માટેની જાહેરાત


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા વર્ષ ૨૦૨૬ માટે ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ – A તથા ગ્રુપ – B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (CCE) માટેની જાહેરાત (૩૭૮/૨૦૨૫૨૬) પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ ભરતી દ્વારા વિવિધ વિભાગોમાં કુલ ૫૩૭૦ + ૧૧૮૦ = ૬૫૫૦ જગ્યાઓ ભરવામાં આવશે.

લાયક ઉમેદવારો તા. ૦૫/૦૨/૨૦૨૬ (૧૪:૦૦ કલાક) થી તા. ૦૨//૦૩/૨૦૨૬ (૨૩:૫૯ કલાક) સુધી OJAS ની વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરી શકશે.




GSSSB CCE ભરતી ૨૦૨૬ – મુખ્ય વિગતો

સંસ્થાનું નામ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
જાહેરાત ક્રમાંક
૩૭૮/૨૦૨૫૨૬
કુલ જગ્યાઓ
૬૫૫૦ (ગ્રુપ-A: ૨૩૬૫, ગ્રુપ-B: ૩૦૦૫)
અરજી શરૂ થવાની તારીખ
૦૫/૦૨/૨૦૨૬
અરજી કરવાની છેલ્લી તારીખ
૦૨/૦૩/૨૦૨૬

જગ્યાઓની વિગત (Senvarg-wise Vacancies)

ગ્રુપ-A (Group-A)

સંવર્ગ (વર્ગ-૩)
જગ્યા
ખાતાના વડાની કચેરી
સમાજ કલ્યાણ નિરીક્ષક
૧૨૫
નિયામકશ્રી વિકસતી જાતિ કલ્યાણ, ગાંધીનગર
કાર્યાલય અધીક્ષક
૩
નિયામકશ્રી, મત્સ્યોદ્યોગ કચેરી
કલેક્ટર કચેરીના ક્લાર્ક (મહેસૂલી ક્લાર્ક)
૧૬૦૦
કલેક્ટર કચેરીઓ
હેડ ક્લાર્ક
૧૩૪
વિવિધ ખાતાના વડા
સીનિયર ક્લાર્ક
૫૦૩
વિવિધ ખાતાના વડા
કુલ ગ્રુપ-A
૨૩૬૫
*

ગ્રુપ-B (Group-B)

સંવર્ગ (વર્ગ-૩)
જગ્યા
ખાતાના વડાની કચેરી
જુનિયર ક્લાર્ક
૩૦૦૫
વિવિધ ખાતાના વડા
કુલ ગ્રુપ-B
૩૦૦૫
*
કુલ કુલ જગ્યાઓ (A + B): 2942 + 4396 = 7338

કેટેગરી
મળવાપાત્ર છૂટછાટ
મહત્તમ વયમર્યાદા
સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારો
૫ વર્ષ
–
અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારો
૫ વર્ષ
–
અનામત કેટેગરીના મહિલા ઉમેદવારો
૧૦ વર્ષ (૫+૫)
મહત્તમ વયમર્યાદા ૪૫ વર્ષ
સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવારો
૧૦ વર્ષ
મહત્તમ વયમર્યાદા ૪૫ વર્ષ
સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવારો
૧૫ વર્ષ (૧૦+૫)
મહત્તમ વયમર્યાદા ૪૫ વર્ષ
અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવારો
૧૫ વર્ષ (૫+૧૦)
મહત્તમ વયમર્યાદા ૪૫ વર્ષ
અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવારો
૨૦ વર્ષ (૫+૧૦+૫)
મહત્તમ વયમર્યાદા ૪૫ વર્ષ
માજી સૈનિક ઉમેદવારો
બજાવેલ ફરજના સમયગાળા ઉપરાંત ૩ વર્ષ
–

CCE ફોર્મ કેવી રીતે ભરવું?

અરજી કરવાની પ્રક્રિયા નીચે મુજબ ટૂંકમાં છે:

  • ​Registration: સૌ પ્રથમ ‘One Time Registration’ (OTR) કરાવવું જરૂરી છે.
  • ​Apply: ‘Apply now’ પર ક્લિક કરી વ્યક્તિગત વિગતો (Personal Details) અને શૈક્ષણિક વિગતો (Educational Details) ભરવી.
  • ​Photo & Signature Upload: ફોટો અને સહી જે .jpg ફોર્મેટમાં (15 KB થી વધવા ન જોઈએ) હોય તે અપલોડ કરવા. ફોટો સફેદ બેકગ્રાઉન્ડ વાળો અને જાહેરાત પ્રસિદ્ધ થયા પછીની તારીખનો હોવો જોઈએ.
  • ​Confirmation: બધી વિગતો ચકાસીને ‘Confirm Application’ પર ક્લિક કરવું. કન્ફર્મ થયા પછી જ તમારી અરજી માન્ય ગણાશે.
  • ​Print: અરજી કન્ફર્મ થયા પછી તેની પ્રિન્ટ કાઢી લેવી, જે ભવિષ્યમાં કામ આવશે.

​ખાસ નોંધ: જો એકથી વધુ અરજી કરશો, તો તમારી છેલ્લી કન્ફર્મ થયેલી અરજી જ માન્ય રાખવામાં આવશે.

પરીક્ષા ફીનું ધોરણ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની આ ભરતી (વર્ગ-૩, ગ્રુપ-A અને ગ્રુપ-B) માટે પરીક્ષા ફી નીચે મુજબ નક્કી કરવામાં આવી છે:

કેટેગરી
પરીક્ષા ફી (પ્રાથમિક પરીક્ષા માટે)
બિન અનામત વર્ગ (General)
₹ ૫૦૦/-
અનામત વર્ગ (મહિલાઓ, સા.શૈ.પ.વર્ગ, SC, ST, EWS, દિવ્યાંગ અને એક્સ સર્વિસમેન)
₹ ૧૦૦/-


એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે ડાઉનલોડ કરો

અગત્યની લિંક્સ 

ઓનલાઇન અરજી કરવા માટે:
સત્તાવાર નોટિફિકેશન PDF:
જગ્યામાં વધારો નોટિફિકેશન
GSSSB CCE પરીક્ષાનું નવું માળખું
એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે

0 Response to "ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ CCE (ગ્રુપ – A તથા B) ની ૬૫૫૦ જગ્યાઓ માટેની જાહેરાત"

Post a Comment

Iklan Atas Artikel

અમારી WhatsApp ચેનલમાં જોડાઓ Join Now

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel