Ads

ભારતીય ટપાલ વિભાગ GDS તમામ સર્કલનું મેરિટ લિસ્ટ જાહેર India Post GDS Merit 2026


India Post GDS Recruitment 2026: સરકારી નોકરીની શોધમાં રહેલા ૧૦ પાસ ઉમેદવારો માટે ખુશખબર આવી ગઈ છે. ભારતીય ટપાલ વિભાગ દ્વારા ગ્રામીણ ડાક સેવક (GDS), બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (BPM) અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (ABPM) ની ૨૮,૭૪૦ થી વધુ જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે.


ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી 2026 (Overview)

વિગત
માહિતી
વિભાગનું નામ
ભારતીય ટપાલ વિભાગ (India Post)
પોસ્ટનું નામ
GDS, BPM અને ABPM
કુલ જગ્યાઓ
૨૮,૭૪૦+ (ભારતભરમાં)
ગુજરાતમાં જગ્યાઓ
૧,૮૩૦ (અંદાજિત)
શૈક્ષણિક લાયકાત
૧૦ પાસ (Maths અને English સાથે)
પસંદગી પ્રક્રિયા
૧૦મા ધોરણનું મેરિટ (પરીક્ષા વગર)

શૈક્ષણિક લાયકાત અને ઉંમર મર્યાદા

  • લાયકાત: ઉમેદવાર માન્ય બોર્ડમાંથી ૧૦મું ધોરણ પાસ હોવો જોઈએ. સ્થાનિક ભાષા (ગુજરાતી) નું જ્ઞાન હોવું ફરજિયાત છે.
  • કોમ્પ્યુટર જ્ઞાન: કોમ્પ્યુટર ચલાવવાનું પાયાનું જ્ઞાન હોવું જોઈએ.
  • ઉંમર: ૧૮ થી ૪૦ વર્ષ. (અનામત વર્ગના ઉમેદવારોને સરકારી નિયમ મુજબ છૂટછાટ મળશે.)

પગાર ધોરણ (Salary Structure)

  • BPM: રૂ. ૧૨,૦૦૦ થી ૨૯,૩૮૦/-
  • ABPM/GDS: રૂ. ૧૦,૦૦૦ થી ૨૪,૪૭૦/-
    (આ પાયાનો પગાર છે, આ ઉપરાંત અન્ય ભથ્થાઓ મળવાપાત્ર રહે છે.)

ફોર્મ કેવી રીતે ભરવું?

  • સૌ પ્રથમ ઇન્ડિયા પોસ્ટની સત્તાવાર વેબસાઇટ પર જઈને રજીસ્ટ્રેશન કરો.
  • તમારો રજીસ્ટ્રેશન નંબર મેળવ્યા પછી લોગિન કરો.
  • તમારી શૈક્ષણિક વિગતો અને ફોટો-સહી અપલોડ કરો.
  • તમારી પસંદગીના ડિવિઝન (જિલ્લા) અને પોસ્ટ ઓફિસ પસંદ કરો.
  • ફી ભરીને ફોર્મ સબમિટ કરો અને પ્રિન્ટ કાઢી લો.

મહત્વની લિંક્સ અને તારીખો

  • ગુજરાત સહિત તમામ સર્કલનું મેરિટ લિસ્ટ જાહેર : જોવા માટે અહીં ક્લિક કરો 
  • ફોર્મ ભરવાની શરૂઆત: ૩૧ જાન્યુઆરી ૨૦૨૬
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૬
  • વેબસાઇટ: indiapostgdsonline.gov.in
  • Notification PDF: અહીં ક્લિક કરો

0 Response to "ભારતીય ટપાલ વિભાગ GDS તમામ સર્કલનું મેરિટ લિસ્ટ જાહેર India Post GDS Merit 2026"

Post a Comment

Iklan Atas Artikel

અમારી WhatsApp ચેનલમાં જોડાઓ Join Now

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel