TET 1 Exam News




 TET-1 (ટેટ-1) પરીક્ષા અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજચ પરીક્ષા બોર્ડ TET-1 ની પરીક્ષા લેવા માટે બધા તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. હવે રાજચ સરકારની મંજૂરી મળ્યા બાદ ડિસેમ્બર સુધીમાં પરીક્ષાની જાહેરાત કરવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 


શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસર, પ્રાથમિક શિક્ષકો અને સહાયક શિક્ષકોની ભરતી માટે જરૂરી પાત્રતા| પરીક્ષા (TET) લેવાની પ્રફિયા ફરીથી શરૂ કરવા રાજય પરીક્ષા બોર્ડ આયોજન તૈયાર કર્યું છે. પ્રશ્નાપત્ર, પરીક્ષા કેન્દ્રો, ઓનલાઈન અરજી પ્રકિયા અને અન્ય તમામ તકલીકી બાબતો સંપૂર્ણ રીતે તૈયાર છે. 


હવે રાજચ સરકારની મંજૂરી મળ્યા બાદ પરીક્ષાની તારીખ| અને જાહેરાત અંગેના સત્તાવાર નિર્ણય જાહેર કરવામાં આવશે. શિક્ષણ વિભાગ માને છે કે, ડિસેમ્બર સધીમાં TET-1 ની| જાહેરાત થતાં જ લાખો ઉમદવારોને રોજગારીની નવીન તક મળશે અને શિક્ષણ ક્ષેત્રે ભરતી પ્રકિયા વધુ ઝડપથી આગળ વધશે. 

મહત્વની બાબતો

TET-1 ની પરીક્ષા લેવા રાજય પરીક્ષા બોર્ડ તૈયારીઓ પૂર્ણ કરી.

પ્રશ્નપત્ર, પરીક્ષા કેન્દ્રો અને ઓનલાઈન પ્રફિયા તૈયાર.

રાજચ સરકારની મંજૂરી બાદ ડિસેમ્બર સુધીમાં જાહેરાતની સંભાવના.

લાખો ઉમંદવારો માટે રોજગારીની નવી તક.

શિક્ષણ ક્ષેત્રે ભરતી પ્રફિયા વધુ ઝડપથી આગળ વધશે.



0 Response to "TET 1 Exam News"

Post a Comment

Iklan Atas Artikel

અમારી WhatsApp ચેનલમાં જોડાઓ Join Now

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel