GPSSB Gram Sevak Syllabus 2026


 

GPSSB ગ્રામસેવક પરીક્ષા પદ્ધતિ 2026

મૂળ ભરતી જાહેરાતમાં દર્શાવેલી પરીક્ષા પદ્ધતિ મુજબ ગ્રામસેવકની પરીક્ષા 200 ગુણની છે.

વિષયગુણપરીક્ષાનું માધ્યમ
General Awareness and General Knowledge35ગુજરાતી
Gujarati Grammar20ગુજરાતી
English Language and Grammar20અંગ્રેજી
General Mathematics, Reasoning & Data Interpretation25ગુજરાતી
નોકરી માટે જરૂરી જ્ઞાન અને શૈક્ષણિક લાયકાતને લગતું ટેક્નિકલ જ્ઞાન100ગુજરાતી
કુલ200 

પરીક્ષાની મુખ્ય વિગતો

વિગતમાહિતી
પરીક્ષાનો પ્રકારMCQ
પરીક્ષા પદ્ધતિCBRT
કુલ ગુણ200
સમય3 કલાક
મુખ્ય વિભાગસામાન્ય વિષયો અને ટેક્નિકલ વિષયો
વિગતવાર અભ્યાસક્રમGPSSB વેબસાઇટ મુજબ

ઉમેદવારોએ પરીક્ષા સંબંધિત અંતિમ સૂચના અને વિગતવાર અભ્યાસક્રમને જ માન્ય ગણવો.

ગ્રામસેવક પરીક્ષા 2026 – અભ્યાસક્રમ

સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહો

આ વિભાગમાં ભારત અને ગુજરાતનો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભૂગોળ, ભારતીય બંધારણ, સામાન્ય વિજ્ઞાન, વર્તમાન ઘટનાઓ, સામાન્ય માનસિક ક્ષમતા જેવા વિષયોનો અભ્યાસ ઉપયોગી છે.

ગુજરાતી વ્યાકરણ

ગુજરાતી ભાષાનું વ્યાકરણ, જોડણી, સમાનાર્થી, વિરુદ્ધાર્થી, રૂઢિપ્રયોગ, કહેવતો, વાક્યરચના અને ભાષા સમજ જેવા મુદ્દાઓની તૈયારી કરવી.

અંગ્રેજી ભાષા અને વ્યાકરણ

English Grammar, Tenses, Articles, Prepositions, Vocabulary, Sentence Correction અને Comprehension જેવા વિષયોનો અભ્યાસ કરવો.

ગણિત, રીઝનિંગ અને Data Interpretation

ટકાવારી, પ્રમાણ અને અનુપાત, સરેરાશ, નફો-નુકસાન, સમય અને કામ, સંખ્યાશ્રેણી, તાર્કિક સંબંધો, કોષ્ટક તથા આલેખ આધારિત પ્રશ્નોની તૈયારી કરવી.

ટેક્નિકલ વિષયો

ગ્રામસેવકની કામગીરી અને નિયત શૈક્ષણિક લાયકાતને અનુરૂપ સંબંધિત ટેક્નિકલ વિષયોની તૈયારી કરવી.

કૃષિ વિજ્ઞાન, પાક ઉત્પાદન, જમીન વિજ્ઞાન, સિંચાઈ, બાગાયત, કૃષિ વિસ્તરણ, ગ્રામ વિકાસ અને સંબંધિત ક્ષેત્રોનો અભ્યાસ ઉપયોગી બની શકે છે.

0 Response to "GPSSB Gram Sevak Syllabus 2026"

Post a Comment

Iklan Atas Artikel

અમારી WhatsApp ચેનલમાં જોડાઓ Join Now

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel