Ads

સુરત મહાનગરપાલિકામાં ભરતી SMC Bharti 2023


 SMC Recruitment 2023:શું તમે નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુબખબર લઈને આવ્યા છીએ કારણ કે સુરત મહાનગરપાલિકામાં અલગ અલગ પદો પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર છે તેમને આ માહિતી શેર કરજો.

SMC Recruitment 2023

પોસ્ટનું નામવિવિઘ
સંસ્થાનું નામસુરત મહાનગરપાલિકા
નોકરી સ્થળસુરત,ગુજરાત
અરજી માધ્યમઓનલાઈન
નોટીફિકેશન તારીખ02 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ04 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ18 જુલાઈ 2023
ઓફિશ્યલ વેબસાઇટ લીંકhttps://www.suratmunicipal.gov.in/

પોસ્ટનું નામ

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા

  • એડીશનલ સીટી ઈજનેર
  • ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર
  • કાર્યપાલક ઈજનેર
  • ડેપ્યુટી ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર
  • ડેપ્યુટી ઈજનેર
  • એન્વાયરમેન્ટ એન્જીનીયર
  • ડેપ્યુટી ટાઉન પ્લાનર
  • આસિસ્ટન્ટ ઇન્સેક્ટીસાઈડ ઓફિસર
  • મેઈન્ટેનન્સ આસિસ્ટન્ટ
  • સબ ઓફિસર

કુલ ખાલી જગ્યા

સુરત મહાનગરપાલિકા દ્વારા કુલ 78 ખાલી જગ્યા પર ભરતી કરવામાં આવી છે.

એડીશનલ સીટી ઈજનેર03
ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર01
કાર્યપાલક ઈજનેર03
ડેપ્યુટી ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર02
ડેપ્યુટી ઈજનેર04
એન્વાયરમેન્ટ એન્જીનીયર04
ડેપ્યુટી ટાઉન પ્લાનર03
આસિસ્ટન્ટ ઇન્સેક્ટીસાઈડ ઓફિસર07
મેઈન્ટેનન્સ આસિસ્ટન્ટ26
સબ ઓફિસર25

પગારધોરણ

SMC ની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી. આ માહિતી ટૂંક સમયમાં આપવામાં આવશે જેથી www.egujarati.in વિઝીટ કરતા રહેવું.

લાયકાત

મિત્રો,SMC ની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ મંગાવામાં આવી છે જે તમે નીચે આપેલ લિંકની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

પસંદગી પ્રક્રીયા

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવી શકે છે. સંસ્થા ઈચ્છે તો ઉમેદવારની પસંદગી મેરીટ/લેખિત પરીક્ષા/સ્કિલ ટેસ્ટ અથવા અન્ય કોઈ પ્રક્રિયાના આધારે પણ કરી શકે છે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • એલ.સી (લિવિંગ સર્ટિફિકેટ)
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

મહત્વની તારીખ

મિત્રો આ ભરતીની નોટિફિકેશન સુરત મહાનગરપાલિકા ઘ્વારા 02 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી.

  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:04 જુલાઈ 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:18 જુલાઈ 2023

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે સુરત મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ https://www.suratmunicipal.gov.in/ પર જઈ Recruitment સેકશન માં જાઓ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે

અરજી કરવા માટેની લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટેઅહીં ક્લિક કરો

0 Response to "સુરત મહાનગરપાલિકામાં ભરતી SMC Bharti 2023"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

 

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel