મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેંકમા ક્લાર્કની પોસ્ટ પર ભરતી Mehsana Urban Bank Bharti 2023
મહેસાણા અર્બન બેંકમાં ભરતી @ www.mucbank.com : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંકમાં ક્લાર્કની પોસ્ટ પર નોકરી મેળવવની ઉત્તમ તક આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
મહેસાણા અર્બન બેંકમાં ભરતી 2023
બેંકનું નામ | મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંક |
પોસ્ટનું નામ | ક્લાર્ક |
ખાલી જગ્યા | 50 |
જોબ સ્થાન | મહેસાણા (ગુજરાત) |
ફોર્મ ભરવાની તારીખ | 29 જૂન 2023 |
અરજીની છેલ્લી તારીખ | 21 જુલાઈ 2023 |
સત્તાવાર વેબસાઇટ | mucbank.com |
પોસ્ટનું નામ:
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંક દ્વારા ક્લાર્ક (ક્લેરિકલ ટ્રેઈની) ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
કુલ ખાલી જગ્યા:
લાયકાત:
પગાર ધોરણ
મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંકની આ ભરતીમાં ઉમેદવારની ફાઇનલ પસંદગી થયા બાદ ઉમેદવારને પ્રથમ વર્ષ દરમિયાન માસિક પગાર રૂપિયા 19,000 તથા બીજા વર્ષ દરમિયાન માસિક પગાર રૂપિયા 20,000 તથા ત્યારબાદ માસિક પગાર રૂપિયા 27,800 ચુકવવામાં આવશે]
- રૂપિયા 19,000/- થી 27,800/-
પસંદગી પ્રક્રિયા:
- ઉમેદવારની પસંદગી અરજી કર્યા બાદ નિયત તારીખે IBPS દ્વારા ઓનલાઇન પરીક્ષા અને ત્યારબાદ મૌખિક ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.
અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- આ ભરતીમાં અરજી ઓનલાઇન અને ત્યારબાદ ઓફલાઈન માધ્યમથી કરવાની રહેશે.
- ઓનલાઇન અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ @ www.mucbank.com પર જાઓ તથા તેના ઉપર Career સેકશનમાં જાઓ.
- હવે Click Here to Apply ના બટન પર ક્લિક કરો.
- હવે ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેંટ અપલોડ કરો.
- હવે ભરવામાં આવેલ ફોર્મની પ્રિન્ટ કાઢી લો એટલે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
- હવે આ ફોર્મની પ્રિન્ટ, 100 રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ, લાયકાતના પ્રમાણપત્રોની નકલ, એલ.સી ની ઝેરોક્ષ, 2 પાસપોર્ટ સાઈઝના ફોટા બેંક ના સરનામે પોસ્ટ અથવા કુરિયરના માધ્યમથી મોકલી દો.
- ઓફલાઈન અરજી કરવાનું સરનામું – ઘી મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેન્ક લિમિટેડ, હેડ ઓફિસ, અર્બન કોર્પોરેટ બિલ્ડીંગ, હાઇવે, મહેસાણા – 384002 છે.
- ઓફલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2023 છે.
- મિત્રો, ભરતી સંબંધિત કોઈપણ પ્રશ્ન કે મુંઝવણ હોય તો તમે હેલ્પલાઇન નંબર (02762) 257233, 257234 પર સંપર્ક કરી શકો છો.
મહત્વની તારીખ:
- ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: 29/06/2023
- ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 21/07/2023
નોંધ : અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચી લેવા અરજદારોને વિનંતી કરવામાં આવે છે. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |
0 Response to "મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેંકમા ક્લાર્કની પોસ્ટ પર ભરતી Mehsana Urban Bank Bharti 2023"
Post a Comment