Ads

ગાંધીનગર હોમગાર્ડની 114 જગ્યા માટે ભરતી Gandhinagar Home Guard Bharti 2023


ગાંધીનગર જિલ્લા દ્વારા હોમગાર્ડની 114 ખાલી જગ્યાઓ પર ભરતીનું નોટિફિકેશન બહાર પડી છે. આ ભરતીમાં અરજી કરવા લાયકાત શું જોઈએ, ઉમર કેટલી હોવી જોઈએ, પગાર કેટલો મળશે, એપ્લિકેશન ફી કેટલી ભરવી પડશે, નોકરી કઈ જગ્યાએ કરવાની રહેશે, સિલેક્ષન કઈ રીતે થશે, ફોર્મ ભરવાની અંતિમ તારીખ કઈ છે,.. જેવી તમામ માહિતી માટે આ પોસ્ટ એંડ સુધી વાંચો.. વધારે માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

ગાંધીનગર જિલ્લા દ્વારા હોમગાર્ડની 114 ખાલી જગ્યાઓ પર ભરતી


યુનિટનું નામપુરુષમહિલાકુલ
ગાંધીનગર35439
ચિલોડા18018
ડભોડા707
મોટી આદરજ404
ઉવારસદ25025
ઉનાવા303
દહેગામ729
રખિયાલ303
કલોલ404
માણસા202

There are some physical norms set for the candidates for Gandhinagar Home Guard Recruitment which are as follows

Male : 162 cm height | 50 kg weight | Chest 79 cm, 84 cm inflated 1600 meter run
Female : 150 cm height | 40 kg weight | 800 meter run

Only eligible candidates can fill the form. Application form which will be accepted at the office of that unit till 10 November 2023 from 10 AM to 5 PM. Complete information about the recruitment is placed on the website homeguards.gujarat.gov.in. Which has to be carefully read and understood to apply.

Gandhinagar Home Guard Recruitment 2023 : Gandhinagar Home Guard Recruitment, Important Dates

0 Response to "ગાંધીનગર હોમગાર્ડની 114 જગ્યા માટે ભરતી Gandhinagar Home Guard Bharti 2023 "

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel