GPSC Recruitment 2024 Apply for 172 Posts
GPSC Various Posts Bharti 2024 | OJAS GPSC Bharti 2024 | GPSC New Bharti 2024 | GPSC Upcoming Recruitment 2024 | Gujarat Public Service Commission (GPSC) published Latest Govt Jobs official notification for post of Various Posts Recruitment / Bharti 2024 at GPSC OJAS Website i.e. gpsc-ojas.gujarat.gov.in. Interested & eligible candidates more details about GPSC Bharti 2024 at gpsc.gujarat.gov.in.
GPSC Bharti Details
Organization | Gujarat Public Service Commission (GPSC) |
---|---|
Posts Name | Various Posts |
Total Posts | 172 Posts |
Category | Govt. Job |
Start Date | 08 July 2024 |
Last Date | 22 July 2024 |
Name of posts:
- રહસ્ય સચિવ (ગુજરાતી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૧), વર્ગ-૨: 02
- અધિક્ષક ઈજનેર, સોઈલ, ડ્રેનેજ અને રેક્લેમેશન, વર્ગ-૧: 01
- કાર્યપાલક ઈજનેર (સિવિલ), વર્ગ-૧ (GWRDC): 01
- મદદનીશ સંશોધન અધિકારી, વર્ગ-૨ (GWRDC): 01
- નાણાંકીય સલાહકાર, વર્ગ-૧ (GWRDC): 01
- ડેઝીગ્નેટેડ ઓફિસર, વર્ગ-૨ (GMC): 01
- બાગાયત સુપરવાઈઝર, વર્ગ-૩ (GMC): 01
- ફૂડ ઈન્સપેક્ટર/ ફૂડ સેફટી ઓફિસર, વર્ગ-૩ (GMC): 03
- કચેરી અધિક્ષક/વિજીલન્સ ઓફિસર, વર્ગ-૩ (GMC): 06
- ચીફ ફાયર ઓફિસર, વર્ગ-૧ (GMC): 01
- ફાયર ઓફિસર, વર્ગ-૨ (GMC): 01
- બીજ અધિકારી, વર્ગ-૨ (GSSCL): 41
- આચાર્ય, વર્ગ-૨, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ: 60
- જેલર, ગૃપ-૧ (પુરૂષ), વર્ગ-૨, ગૃહ વિભાગ: 07
- નાયબ મુખ્ય હસ્તાંક્ષર, નિષ્ણાંત, વર્ગ-૨ ગૃહ વિભાગ: 03
- કિલનિકલ સાયકોલોજીસ્ટ, વર્ગ-૨: 41
- કાયદા અધિકારી-GPSCમાં (૧૧ માસનાં કરારના ધોરણે): 01
Total No. of Posts:
- 172
GPSC Recruitment 2024 – Educational Qualification:
- Please read the Official Notification for Educational Qualification details.
Note:
- આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતી સદરહુ જાહેરાતોમાં જગ્યાઓની સંખ્યામાં વિભાગની દરખાસ્તને આધીન ફેરફાર કરવાનો આયોગનો અબાધિત અધિકાર રહેશે.
- જા.ક્ર.૦૩ થી ૦૫/૨૦૨૪-૨૫ ની જ્ગ્યાઓએ પસંદગી પામેલ ઉમેદવારો ગુજરાત જળસંપત્તિ વિકાસ નિગમ લિ. (GWRDC) ના કર્મચારી ગણાશે, તેમજ જા.ક્ર.૦૬ થી ૧૧/૨૦૨૪-૨૫ની જગ્યાઓએ પસંદગી પામેલ ઉમેદવારો ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) નાં કર્મચારી ગણાશે અને જા.ક્ર. ૧૨/૨૦૨૪-૨૫ની જગ્યાઓએ પસંદગી પામેલ ઉમેદવારો ગુજરાત રાજ્ય બિજ નિગમ લિ. (GSSCL) નાં કર્મચારી ગણાશે.
- સદર હુ જાહેરાતોની જગ્યાઓ માટે સંબંધિત નિગમ/મહાનગરપાલિકાનાં ભરતી નિયમો અને અન્ય તમામ નિયમોને આધિન આ જાહેરાતો આપવામાં આવે છે.
- જા.ક્ર. ૧૭/૨૦૨૪-૨૫, ગુજરાત જાહેર સેવા આયોગની ૧૧ માસનાં કરાર આધારિતની ભરતી છે.
- ઉપરોકત જા.ક્ર ૦૩ થી ૧૨ અને ૧૭ સંબંધે તેઓ ગુજરાત સરકાર ના કર્મચારી ગણાશે નહી.
GPSC Recruitment 2024 – How to Apply ?:
- Interested Candidates may Apply Online Through the official Website.
Important Date
Important Events | Date |
---|---|
Online Apply Start Date | 08-07-2024 |
Online Apply Last Date | 22-07-2024 |
Important Links
How to apply | Click Here |
---|---|
Official Notification | Download Here |
Online Apply | Apply Here |
Telegram Channel | Click Here |
WhatsApp Group | Click Here |
Google News | Follow Us |
Important : Please Always Check And Confirm The Above Details With The Official Website And Advertisement Notification.
0 Response to "GPSC Recruitment 2024 Apply for 172 Posts"
Post a Comment