Ads

AMC સહાયક જુનિયર કલાર્ક ની પરીક્ષાના માર્ક જાહેર


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવિધ ખાતાઓ માટે સહાયક જુનીયર કલાર્કની જગ્યા સીધી ભરતી



અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવિધ ખાતાઓ માટે સહાયક જુનીયર કલાર્કની જગ્યા સીધી ભરતીથી ભરવા માટે પસંદગી / પ્રતીક્ષા યાદી બનાવવાના હેતુસર જાહેરખબર ક્રમાંક: ૨૭ / ૨૦૨૩-૨૪ તા:૧૫/૦૩/૨૦૨૪ના રોજ પ્રસિદ્ધ કરી, ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ. સદર જાહેરખબરમાં દર્શાવ્યા મુજબ ઓનલાઇન અરજીમાં દર્શાવેલ વિગતોની અસલ પ્રમાણપત્રોની ખરાઇ કરવાની શરતે ઉમેદવારોની લેખિત પરીક્ષા (MCQ TEST) ની તારીખ ૨૪/૧૧/૨૦૨૪ લેવાયેલ હતી. 

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત સહાયક જુનિયર કલાર્ક ની પરીક્ષાના માર્ક જાહેર

PDF Download



0 Response to "AMC સહાયક જુનિયર કલાર્ક ની પરીક્ષાના માર્ક જાહેર"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel