GPSC વિવિધ પ્રીલિમ પરીક્ષાઓનો અભ્યાસક્રમ હવે એક કરી દેવામાં આવ્યો
GPSC Important Notice of New Syllabus of General Studies for all Prelim Exam 2025, Check below for more details.
GPSCની ક્લાસ-1 અને ક્લાસ-2, બોર્ડ/કોર્પોરેશનની ક્લાસ-3 સહિતની વિવિધ પ્રીલિમ પરીક્ષાઓનો અભ્યાસક્રમ હવે એક કરી દેવામાં આવ્યો છે, જેને સામાન્ય અભ્યાસ નામ આપવામાં આવ્યું છે.
GPSC દ્વારા લેવાતી તમામ પરીક્ષાઓ માટે સામાન્ય અભ્યાસનો એક જ અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવેલ છે જેથી જુદી-જુદી પરીક્ષાઓ આપતા ઉમેદવારોએ દર વખતે જુદી-જુદી તૈયારી કરવાની ન થાય અને સામાન્ય પેપર આપવાનું રહે, ભરતી પ્રક્રિયાને સરળ અને ઝડપી કરવાના શુભ હેતુથી વિદ્યાર્થીહિતમાં લેવાયેલ આ નિર્ણય ખૂબ પ્રશંસનીય છે. તેમજ ક્લાસ-3ની પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોને આ ફેરફારથી કોઈ મુશ્કેલી પડશે નહીં.
GPSC New Syllabus PDF Download
0 Response to "GPSC વિવિધ પ્રીલિમ પરીક્ષાઓનો અભ્યાસક્રમ હવે એક કરી દેવામાં આવ્યો"
Post a Comment