ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023
BMC Bharti 2023 : ભાવનગર મહાનગરપાલિકા ભરતી અરજી કરો @ojas.gujarat.gov.in : શું તમે સરકારી નોકરી ની તૈયારી કરો છો તમારા માટે સારી ખબર કહી સકાય ભાવનગર મહાનગરપાલિકા ભરતી ની જાહેરાત બહાર પાડવા માં આવી છે . જેમાં અલગ અલગ 19 જેટલી જગ્યા ઓ માટે ભરતી બહાર પાડવા માં આવી છે .
ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023
ભરતી બોર્ડ | ભાવનગર મહાનગરપાલિકા કોર્પોરેશન (BMC) |
પોસ્ટ નામ | ભાવનગર મહાનગરપાલિકા |
કુલ જગ્યા | 19 |
અરજી ની પ્રક્રિયા | ઓનલાઈન |
અરજી પોર્ટલ | ojas.gujarat.gov.in |
લાયકાત :
ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023 : ભરતી માટે ની લાયકાત , વય મર્યાદા , અભ્યાસ ક્રમ વગેરે માહિતી માટે સતાવાર જાહેરત વાચો હાલ પુરતી ટુકી જાહેરાત રજુ કરવા માં આવી છે , ફૂલ જાહેરાત જયારે પણ આવશે ત્યારે આ લેખ ને ઉપડેટ કરવા માં આવશે.
મહત્વપૂર્ણ તારીખો
આ ભરતી ના ઓનલાઈન ફોર્મ 20/04/2023 14.00 વગ્યા થી ઓજસ ગુજરાત ની વેબસાઈટ શરુ થશે અને 05/05/2023 ફોર્મ ભરવા છેલ્લી તારીખ છે.
અરજીની શરૂઆતની તારીખ | 20-04-2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 05-05-2023 |
BMC ભરતી 2023 માટે કેવી રીતે અરજી કરવી ?
- ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ @https://ojas.gujarat.gov.in/ ની મુલાકાત લેવી જોઈએ.
- જાહેરાત શોધો અને ડાઉનલોડ કરો અને યોગ્યતાના માપદંડોને ખૂબ જ કાળજીપૂર્વક તપાસો.
- ઑનલાઇન એપ્લિકેશન વિભાગમાંથી ઇચ્છિત પોસ્ટ પસંદ કરો અને હવે લાગુ કરો બટન પર ક્લિક કરો.
- નામ, જન્મ તારીખ, જાતિ, વગેરે જેવી કેટલીક મૂળભૂત માહિતી સાથે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ સાથે રજીસ્ટ્રેશન ભરો.
- ઓનલાઈન અથવા ઓફલાઈન મારફતે અરજી ફી ચૂકવો.
- પછી ફોટો, સાઈન અને ફોટો ઓળખ કાર્ડ અપલોડ કરો.
- છેલ્લે, એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના ઉપયોગ માટે ડાઉનલોડ કરો અથવા પ્રિન્ટઆઉટ લો.
BMC Bharti 2023 મહત્વપૂર્ણ લિંક
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરો | અહીં ક્લિક કરો |
0 Response to "ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023"
Post a Comment