Ads

આંગણવાડીમાં ભરતી Gujarat Anganwadi Bharti 2023 @e-hrms.gujarat.gov.in


ujarat Anganwadi Bharti 2023

Integrated Child Development Services ICDS has published the notification for recruitment for the post of Anganwadi Worker & Helper Posts There are a total of 10000 Vacancy in Integrated Child Development Scheme (ICDS) Recruitment for Anganwadi Worker & Helper Posts 2023. has published Advertisement for below mentioned Posts 2023. Other Details like No.Of Posts, Educational Qualification, Age Limit,  Selection Process, Application fee and How to Apply are given below. Must Read Official Advertisement than Apply for this Post. Best Of Luck. Thanks for Visit e-hrms.gujarat.gov.in

ICDS Recruitment 2023 Details

Organization NameIntegrated Child Development Scheme ( ICDS ) 
Post NamesAnganwadi Worker & Helper
Selection ProcessMerit / Interview
Job LocationGujarat
Official Sitee-hrms.gujarat.gov.in

આંગણવાડીમાં ભરતી  મેરિટ લીસ્ટ Anganwadi Merit List 2023 Click Here 
District Name
Worker
Helper
Total
Rajkot Urban
25
50
Patan
95
244
Junagadh
18
23
Navsari
95
118
Rajkot
137
224
Botad
39
71
Bhavnagar Urban
30
42
Amreli
117
213
Surendranagar
99
144
Vadodara Urban
26
62
Devbhumi Dwarka
82
158
Narmada
55
111
Nadiad
113
142
Surat Urban
41
118
Bharuch
102
177
Tapi
43
111
Morbi
106
184
Jamnagar Urban
22
42
Arvalli
79
103
Gandhinagar
63
97
Gandhinagar Urban
12
20
Porbandar
33
60
Bhavnagar
120
253
Panchmahal
98
309
Mahisagar
57
156
Gir somnath
56
79
Jamnagar
71
184
Dang
24+01
36
Chhota Udepur
51
286
Surat
100
231
Banaskantha
131
634
Dahod
130
342
Ahmedabad
127
160
Mehsana
139
212
Valsad
97
307
Kachh-Bhuj
252+01
394
Ahmedabad Urban
140
343
Junagadh
84
125
Sabarkantha
101
129
Anand
122
160
Vadodara
87
225
 
3421
7079


નંબરજાહેરાત નું નામ​અરજી જાહેરાત
01RAJKOT URBAN - આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)-ApplyPDF
02PATAN- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)ApplyPDF
03JUNAGADH URBAN- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)ApplyPDF
04NAVSARI- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)ApplyPDF
05RAJKOT- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)ApplyPDF
06BOTAD- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)ApplyPDF
07BHAVNAGAR URBAN- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)ApplyPDF
08AMRELI- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)ApplyPDF
09SURENDRANAGAR- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)ApplyPDF
10VADODARA URBAN- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)ApplyPDF
11DEVBHUMI DWARKA- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)ApplyPDF
12NARMADA- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)ApplyPDF
13KHEDA- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)ApplyPDF
14SURAT URBAN- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)ApplyPDF
15BHARUCH- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)ApplyPDF
16TAPI- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)ApplyPDF
17MORBI- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)ApplyPDF
18JAMNAGAR URBAN- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)ApplyPDF
19ARAVALLI- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)ApplyPDF
20GANDHINAGAR- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)ApplyPDF
21GANDHINAGAR URBAN- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)ApplyPDF
22PORBANDAR- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)ApplyPDF
23BHAVNAGAR- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)ApplyPDF
24PANCHMAHALS- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)ApplyPDF
25MAHISAGAR- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)ApplyPDF
26GIR SOMNATH- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)ApplyPDF
27JAMNAGAR- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)ApplyPDF
28DANGS- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)ApplyPDF
29CHHOTA UDEPUR- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)ApplyPDF
30SURAT- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)ApplyPDF
31BANASKANTHA- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)ApplyPDF
32DAHOD- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)ApplyPDF
33AHMADABAD- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)ApplyPDF
34MAHESANA- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)ApplyPDF
35VALSAD- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)ApplyPDF
36KACHCHH- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)ApplyPDF
37AHMADABAD URBAN- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)ApplyPDF
38JUNAGADH- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)ApplyPDF
39SABARKANTHA- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)ApplyPDF
40ANAND- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)ApplyPDF
41VADODARA- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2023)ApplyPDF

Important Link of e-HRMS Gujarat Portal

Sr.NoSubject
1E HRMS Gujarat Official Website
2Gujarat Anganwadi Bharti 2023
3e-HRMS સુચનાઓ
4સ્વ-ઘોષણાની PDF (Self Declaration)
5Application Print
6Edit Application
7Tutorial For Worker
8Tutorial For Helper
9Grievance Registration Form
10Grievance Answer Document Status
11સ્થાનિક રહેવાસી અંગેનો દાખલો
12આંગણવાડી ભરતી અંગેની સૂચના
13વારંવાર પૂછાતા પ્રશ્નો(FAQ)
14આઇસીડી/૧૨૨૦૧૯/૧૬૫૨/બ(પાર્ટ-૨)
તા. ૧૨/૧૦/૨૦૨૦
15આઇસીડી/૧૦૨૦૧૯/૧૬૫૨/બ(પાર્ટ-૨)
તા. ૧૭/૧૧/૨૦૨૧
16આઇસીડી/૧૦૨૦૧૯/૧૬૫૨/બ(પાર્ટ-૨)
તા. ૨૫/૧૧/૨૦૧૯
  • મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ કામગીરી કરતા સંકલિત બાળ વિકાસ સેવા યોજના દ્વારા આ ભરતી હાથ ધરવામાં આવેલ છે.
  • આંગણવાડી કાર્યકર/તેડાગરની ભરતી પ્રકિયા માટે સરકારશ્રીના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાહર પાડવામાં આવેલ ઠરાવ બહાર પાડેલ છે.
  • આંગણવાડી કાર્યકર/તેડાગરની પસંદગી માટેના ધોરણો, કાર્યકર/તેડાગર સેવાપોથી, EHRMS, અને ઓનલાઇન ભરતી પ્રક્રિયા અંગેની ધોરણો, માનદસેવા, સમીક્ષા, શિસ્ત બાબતના નિયમોને અધીન રહેશે.
  • આ ઠરાવ તથા તેના સંબંધિત વખતોવખતના સુધારા આદેશો અને તેની તમામ  શરતો મને બંધનકર્તા રહેશે.
  •  ઉમેદવાર દ્વારા એકવાર ઓનલાઈન અરજી કન્ફર્મ કર્યા બાદ ઓનલાઈન એપ્લિકેશનમાં કોઈ સુધારા કે વધારો થશે નહીં.
  • અરજી ફોર્મમાં ભરેલ માહિતી અને અપલોડ કરેલા દસ્તાવેજોની વિગતોમાં કોઈપણ વિસંગતતા હશે તો અરજદારની ઉમેદવારી રદ્દ ગણાશે.
  • અપલોડ કરેલ અસલ દસ્તાવેજો બરાબર વાંચી શકાય તે પ્રકારના હોવા જોઈએ, નહીંતર ઓનલાઈન ફોર્મ રદ્દ થવા પાત્ર ગણાશે. આ બાબતે અરજદારની કોઈપણ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહી.
  • જે કિસ્સાઓમાં ઉમેદવારે એક કરતાં વધારે પ્રયત્ન કરી પરીક્ષા પાસ કરેલ હશે તો તેવા કિસ્સાઓમાં ઉમેદવારેએ દરેક પ્રયત્નની માર્કશીટ Scan કરી Upload કરવાની રહેશે, એકથી વધુ પ્રયત્ને પાસ થનાર ઉમેદવારે જે તે માર્કશીટનાં પાસ થયેલા વિષય/વિષયોનાં ગુણ જ ગણવાનાં રહેશે.
  • ત્યારબાદ ફરીથી પાસ થયેલ વિષય/વિષયોનાં ગુણ ગણવા. આમ, કુલ 7 વિષયનાં કુલગુણ 700 હોય તો જુદી-જુદી માર્કશીટ પૈકી 700 માંથી પાસ થયેલા વિષયોના ગુણ જ ગણવા.
  • દા.ત. કુલ-ગુણ 700 માંથી 325 મેળવેલ ગુણ હોય જેમાં એક વિષયનાં 25 ગુણ સાથે નાપાસ હોય તો મેળવેલ ગુણ 300 ગણવાનાં રહેશે. ત્યારબાદ તે વિષયમાં પાસ થવાથી 50 ગુણ હોય તો કુલ ગુણ 700 માંથી મેળવેલ ગુણ 350 થશે.
  •  જે કિસ્સામાં માર્ક્સશીટમાં ગ્રેડ/સ્કોર (CPI/CGPA) દર્શાવેલ હોય તે કિસ્સામાં યુનિવર્સિટી/કોલેજ દ્વારા જારી કરવામાં આવેલ ગ્રેડ/સ્કોરમાંથી ગુણ/ટકાવારીની ગણતરી અથવા યુનિવર્સિટી/કોલેજ પાસેથી જ એ ગણતરી થયેલ માર્ક્સ/ટકાવારીનું પ્રમાણપત્ર/માર્ક્સશીટ ફરજિયાત અપલોડ કરવાનું રહેશે.
  • આ અરજી પત્રક માત્ર ઉમેદવારી નોંધવવા માટે છે. તે નિમણૂંક અંગેની દાવેદારી ગણવામાં આવશે નહી. 

અરજદારની વ્યક્તિગત માહિતી ભરો.

  • અરજદારનું નામ અંગ્રેજી તથા ગુજરાતીમાં એમ બન્ને રીતે ભરવાનું રહેશે, અને આ સિવાયની તમામ વિગતો અરજદાર દ્વારા અંગ્રેજીમાં ભરવાનુ રહેશે. 
  • આંગણવાડી કાર્યકર/ તેડાગરની ભરતીમાં પસંદગી માટે મેરીટ આધારિત પસંદગી પધ્ધતિ છે. ઉમેદવારે અભ્યાસ પૂર્ણ કરેલ શૈક્ષણિક લાયકાત ધોરણ-10 / ધોરણ-12/ ડીપ્લોમા/ સ્નાતક/ અનુસ્નાતક વગેરે વિગતો ઓનલાઈન ફોર્મમાં દર્શાવવાની રહેશે અને જો આ વિગતો અધૂરી / અપૂર્ણ /ખોટી આપેલ હશે તો અરજી રદ્દ થશે.
  • શૈક્ષણિક લાયકાતની સામે ગુણ અથવા તો ટકાવારીમાં જ માહિતી ભરવાની રહેશે. જે માન્ય યુનિવસિર્ટી / કોલેજના માર્કશીટ મુજબ જ હોવી જોઈએ. કોઈએક શૈક્ષણિક લાયકાત કોર્ષમાં મેળવેલ ગુણ દર્શાવવાની પધ્ધતિ ગુણ અથવા ટકાવારી એમ બે પૈકી કોઇ એક પ્રકારની પધ્ધતિથી દર્શાવવાની રહેશે.
  • ફક્ત અરજદાર દ્વારા કન્ફર્મ કરેલ અરજી જ સ્ક્રુટિની માટે ધ્યાને લેવામાં આવશે
  • અરજદાર દ્વારા અરજી ફોર્મમાં દર્શાવવામાં આવલા બન્ને નામો (રજીસ્ટ્રેશન અને SSC પ્રમાણેના નામ) સિવાય કોઈ અન્ય  નામથી પ્રમાણપત્ર / દસ્તાવેજો માન્ય રહેશે નહિ અને આ કિસ્સામાં અરજી રદ્દ ગણાશે. રજીસ્ટ્રેશન વખતે ભરેલ નામ જ ભરતી પ્રક્રિયામાં નિમણુંક માટે માન્ય રાખવામાં આવશે.
  • કન્ફર્મ એપ્લિકેશન કરતાં પહેલા અરજદારે અપલોડ કરેલ બધા જ દસ્તાવેજો ઓપન કરીને ખાત્રી કરી લેવાના રહેશે, જેથી સાચા અને ઓરીજનલ દસ્તાવેજો સારી રીતે અપલોડ થયેલ છે, તેની અરજદારે જાતે ખાતરી કરવી ત્યારબાદ તે અંગે કોઇપણ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહિ.

FAQ’S- વારંવાર પૂછાતા પ્રશ્નો

1. eHRMS Gujarat Portal ક્યા વિભાગ દ્વારા બહાર પાડેલ છે?

જવાબ: ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા e-hrms gujarat portal લોન્ચ કરવામાં આવેલ છે.

2. Gujarat Anganwadi Recruitment 2023 માં કઈ-કઈ જગ્યા માટે ભરતી પડેલી છે?

જવાબ: આંગણવાડી ભરતીમાં આંગણવાડી કાર્યકર 3000 જેટલી જગ્યાઓ અને આંગણવાડી તેડાગરની 7000 થી વધુ ભરતીઓ બહાર પાડેલી છે.

3. e-hrms gujarat નું અધિકૃત વેબસાઈટની URL કયું છે?

જવાબ: https://e-hrms.gujarat.gov.in/ નું અધિકૃત URL છે.

4. ગુજરાત આંગણવાડી ભરતી 2023 માં કુલ કેટલી ભરતી પડેલી છે?

જવાબ: ICDS વિભાગ દ્વારા આંગણવાડીઓ માટે કુલ 10000 થી વધારે જગ્યાઓ બહાર પડેલી છે.

5. e-hrms.gujarat.gov.in anganwadi recruitment 2023 કઈ તારીખ થી ઓનલાઈન ચાલુ થશે?

જવાબ: આ ભરતી માટે તા-08/11/2023 ના રોજ ઓનલાઈન અરજી ફોર્મ ચાલુ થશે.

6. Gujarat Angnwadi Bharti 2023 Last Date કઈ તારીખ છે?

જવાબ: ગુજરાત આંગણવાડી ભરતી 2023 ની છેલ્લી તારીખ 30/11/2023 ના રાત્રે 12.00 કલાક સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.

0 Response to "આંગણવાડીમાં ભરતી Gujarat Anganwadi Bharti 2023 @e-hrms.gujarat.gov.in"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel