Ads

TAT-1 અને TAT-2 ના ઉમેદવારો માટે નવી ભરતીની જાહેરાત


 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે 7500 કાયમી શિક્ષકોની થશે ભરતી. ટાટ 1 અને 2 ક્લિયર કરનાર ઉમેદવારો માંથી થશે પસંદગી. ત્રણ માસની અંદર પ્રક્રિયા શરૂ થશે. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલની જાહેરાત. પ્રાથમિક શિક્ષકોની ભરતી ના નિયમો બની રહ્યા છે, નિયમો ફાઇનલ થયા બાદ ભરતી જાહેર કરવામાં આવશે.



આંદોલન વચ્ચે કાયમી શિક્ષકો માટે ભરતીની જાહેર

આગામી સમયમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે 7500 કાયમી શિક્ષકો પર ભરતી થશે. ટાટ 1 અને 2 ક્લિયર કરનાર ઉમેદવારોમાંથી પસંદગી થશે. ત્રણ માસની અંદર ભરતી પ્રક્રિયા શરૂ થશે. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. પ્રાથમિક શિક્ષકોની ભરતીના નિયમો બની રહ્યા છે, નિયમો ફાઇનલ થયા બાદ ભરતી જાહેર કરવામાં આવશે.


ઋષિકેશ પટેલે આપી જાણકારી

 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક મળી હતી.  જે સંદર્ભે ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરાશે.રાજ્યની ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં TAT-Secondary અને TAT- Higher Secondary પાસ ઉમેદવારોની યોગ્યતાના આધારે કસોટી પ્રમાણે કાયમી ભરતી કરાશે.




0 Response to "TAT-1 અને TAT-2 ના ઉમેદવારો માટે નવી ભરતીની જાહેરાત"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel