India Post GDS Result 2025
India Post GDS Result 2025 જાહેર
ઇન્ડિયા પોસ્ટ દ્વારા ગ્રામીણ ડાક સેવક (GDS) માટે 21,413 જગ્યાઓની ભરતીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ઉમેદવારો આ પરિણામ સત્તાવાર વેબસાઇટ indiapostgdsonline.gov.in પર ચેક કરી શકે છે.
આ ભરતી પ્રક્રિયા દેશના વિવિધ રાજ્યોમાં યોજાઈ છે, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, પંજાબ, તમિલનાડુ, તેલંગાણા, રાજસ્થાન, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને અન્ય અનેક રાજ્યોનો સમાવેશ થાય છે.
પસંદગી પ્રક્રિયા અને જરૂરી લાયકાતો
- મેરિટ લિસ્ટના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
- ધોરણ 10 પાસ તથા સ્થાનિક ભાષા જાણતા ઉમેદવારોને આ ભરતી માટે યોગ્ય ગણવામાં આવ્યા છે.
- પસંદ થયેલા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રક્રિયામાં ભાગ લેવા માટે કોલ લેટર મોકલવામાં આવશે.
ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જરૂરી દસ્તાવેજો
- ધોરણ 10ની માર્કશીટ
- જન્મનું પ્રમાણપત્ર
- આધાર કાર્ડ અથવા અન્ય ઓળખપત્ર
- જાતિનું પ્રમાણપત્ર (લાગુ પડે તો)
- પીડબ્લ્યુડી પ્રમાણપત્ર (લાગુ પડે તો)
GDS પરિણામ 2025 કેવી રીતે ચેક કરવું?
- સત્તાવાર વેબસાઇટ indiapostgdsonline.gov.in પર જાઓ.
- "Shortlisted Candidates" વિભાગ પસંદ કરો.
- તમારા રાજ્ય (Circle)ની યાદી પસંદ કરો અને પીડીએફ ડાઉનલોડ કરો.
- પસંદ થયેલા ઉમેદવારોના નામ અને કટઓફ માર્ક્સ પીડીએફમાં ચકાસી શકાય.
પગાર અને અન્ય લાભો
- પસંદ થયેલા ઉમેદવારોમાં પોસ્ટમાસ્ટર (BPM)માં 12,000 થી 29,380 રૂપિયા સુધી. જ્યારે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (ABPM) અને ડાક સેવકને રૂપિયા 10,000 થી 24,470 સુધી મળશે.
- આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા 10 ફેબ્રુઆરી 2025 થી શરૂ થઈ હતી અને 3 માર્ચ 2025 સુધી ચાલી હતી. અરજી કરનારા ઉમેદવારોને 6 માર્ચથી 8 માર્ચ દરમિયાન તેમના અરજી ફોર્મમાં સુધારા કરવાની તક આપવામાં આવી હતી. અરજદારની ઉંમર 18 વર્ષથી 40 વર્ષની વચ્ચે નક્કી કરવામાં આવી હતી.
Important Link
India Post GDS Result 2025 PDF Link
Here is the circle-wise GDS Merit List PDF. The GDS 6th Merit List/ Result PDF of all 23 circles will be uploaded here.
State/ Postal Circle | 6th Merit List |
---|---|
Andhra Pradesh GDS Result 2025 | 6th List |
Assam GDS Result 2025 | 6th List |
Bihar GDS Result 2025 | 6th List |
Chhatisgarh GDS Result 2025 | 6th List |
Delhi GDS Result 2025 | 6th List |
Gujarat GDS Result 2025 | 6th List |
Haryana GDS Result 2025 | 6th List |
Himachal Pradesh (HP) GDS Result 2025 | 6th List |
Jharkhand GDS Result 2025 | 6th List |
Karnataka GDS Result 2025 | 6th List |
Kerala GDS Result 2025 | 6th List |
Madhya Pradesh (MP) GDS Result 2025 | 6th List |
Maharashtra GDS Result 2025 | 6th List |
North East GDS Result 2025 | 6th List |
Odisha GDS Result 2025 | 6th List |
Punjab GDS Result 2025 | 6th List |
Rajasthan GDS Result 2025 | 6th List |
Tamilnadu GDS Result 2025 | 6th List |
Telangana GDS Result 2025 | 6th List |
Uttar Pradesh (UP) GDS Result 2025 | 6th List |
Uttarakhand GDS Result 2025 | 6th List |
West Bengal GDS Result 2025 | 6th List |
More Details Click Here
0 Response to "India Post GDS Result 2025"
Post a Comment