SSC CGL 2023 સ્ટાફ સિલેકશન કમીશન દ્વારા 7500 જગ્યા માટે ભરતી
SSC CGL 2023 notification: સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા CGL પરીક્ષા 2023નું નોટિફિકેશન જાહેર કરી દેવાયું છે. નોટિફિકેશન જાહેર થતાંની સાથે જ આવેદન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ત્યારે કેન્ડિડેટ્સ 3 મે સુધીમાં પોતાનું આવેદન ઓફિશિયલ વેબસાઈટ ssc.nic.in પરથી કરી શકે છે.
SSC CGL ભરતી 2023
સંસ્થા નું નામ | સ્ટાફ સિલેકશન કમીશન (SSC) |
---|---|
પોસ્ટનું નામ | CGL |
કુલ જગ્યાઓ | 7500 જગ્યા |
કેટેગરી | સરકારી ભરતી |
અંતિમ તારીખ | 03-05-2023 |
ઓફિશિયલ વેબસાઈટ | ssc.nic.in |
SSC CGL Recruitment 2023 Eligibility Criteria
પોસ્ટનું નામ | કુલ જગ્યાઓ |
---|---|
CGL | 7500 જગ્યાઓ |
કુલ જગ્યાઓ | 7500 જગ્યાઓ |
SSC CGL 2023નું નોટિફિકેશન જાહેર, ગ્રૂપ બી અને સી માટે 7500 પદ પર થશે ભરતી
શૈક્ષણિક લાયકાત
પોસ્ટ | લાયકાત |
---|---|
SSC MTS | આ વિભિન્ન પદ માટે કેન્ડિડેટ્સની પાસે કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ. વધુ યોગ્યતા સંબંધી જાણકારી માટે કેન્ડિડેટ્સ જાહેર નોટિફિકેશનને ચેક કરી શકે છે. |
વય મર્યાદા
- કેટલાંક પદ માટે વય મર્યાદા 18થી 27 વર્ષ અને કેટલાંક પદ માટે વય મર્યાદા 18 વર્ષ કે 30 વર્ષ નિર્ધારિત કરવામાં આવી છે. મહત્તમ વય મર્યાદામાં OBC વર્ગના કેન્ડિડેટ્સને 3 વર્ષ અને SC/ST વર્ગના કેન્ડિડેટ્સને 5 વર્ષની છૂટ આપવામાં આવી છે.
પગાર ધોરણ
- Pay Band-1 (Rs 5200-20200) + Grade Pay Rs 1800, (Revised Pay Scale after 7th CPC : Pay Level in Pay Matrix – Level-1), a General Central Service Group ‘C’ Non-Gazetted, Non-Ministerial post in various Ministries/Departments/Offices of the Government of India, in different States / Union Territories.
અરજી ફી
- અરજી કરવા માટેની ફી 100 રુપિયા છે. મહિલા કેન્ડિડેટ્સ તેમજ SC, ST, વિકલાંગ વ્યક્તિઓ અને અનામત માટે પાત્ર પૂર્વ સૈનિકોથી સંબંધિ કેન્ડિડેટ્સને ફીમાં છૂટ આપવામાં આવી છે.
કેવી રીતે અરજી કરવી ?
- સૌથી પહેલાં કેન્ડિડેટ્સ સત્તાવાર વેબસાઈટ ssc.nic.in પર જાય.
- હોમ પેજ પર આપવામાં આવેલા એપ્લાઈ ટેપ પર ક્લિક કરો.
- જરુરી માહિતી ભરીને રજિસ્ટ્રેશન કરો.
- શૈક્ષેણિક ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
- આવેદન માટે જરૂરી ફીની ચુકવણી કરો અને સબમિટ કરો.
પસંદગી પ્રક્રિયા
કેન્ડિડેટ્સની પસંદગી ટિયર 1 અને ટિયર 2 પરીક્ષાની મદદથી કરાશે. ટિયર 1 પરીક્ષામાં સફળ કેન્ડિડેટ્સ ટિયર 2 પરીક્ષામાં સામેલ થશે. ટિયર 1ની એક્ઝામ જુલાઈ-2023માં લેવામાં આવી શકે છે.
મહત્વની તારીખ
Important Events | Date |
---|---|
અરજી કરવાની તારીખ | 03-04-2023 |
અરજીની અંતિમ તારીખ | 03-05-2023 |
ફી ભરવાની અંતિમ તારીખ | 04-05-2023 |
મહત્વની લીંક
How to apply | અહીં ક્લિક કરો |
---|---|
સત્તાવાર જાહેરાત | ડાઉનલોડ કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
Telegram Channel | અહીં ક્લિક કરો |
WhatsApp Group | અહીં ક્લિક કરો |
Google News | Follow Us |
ખાસ નોંધ : આ લેખ તમને માહિતી મળે તે માટે છે. કૃપા કરીને હંમેશા અધિકૃત વેબસાઇટ અને જાહેરાત સૂચના સાથે ઉપરની વિગતો તપાસો અને પછી અરજી કરો.
0 Response to "SSC CGL 2023 સ્ટાફ સિલેકશન કમીશન દ્વારા 7500 જગ્યા માટે ભરતી"
Post a Comment