Ads

ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ 2026 GSEB SSC HSC Board Exam Time Table 2026


 2026: ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ 2026 જાહેર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ – GSEB દ્વારા ધોરણ 10 અને 12 ની પરીક્ષાનું સમયપત્રક હાથ ધરવામાં આવ્યું છે. આ વખતે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 26મી ફેબ્રુ , 2026થી શરૂ થશે. જેમ જેમ દિવસો આગળ વધી રહ્યા છે તેમ તેમ વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ પરીક્ષાની તારીખ અંગે ઉત્સુકતા અનુભવી રહ્યા છે. ધોરણ 10 અને 12 ની પરીક્ષાનો અભ્યાસક્રમ 2023, વર્ગ 10 અને 12 નું ટાઈમ ટેબલ 2026.

ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ 2026 જાહેર

પરીક્ષાનું નામ
ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષા 2026
બોર્ડનું નામ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક
શિક્ષણ સેકેન્ડરી એડયુકેશન બોર્ડ – GSEB
પોસ્ટ પ્રકાર
ટાઈમ ટેબલ
પરીક્ષા તારીખ
26મી ફેબ્રુ  2026
છેલ્લી તારીખ
16 માર્ચ 2026
બસાઈટ
ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ 2024 GSEB SSC HSC Board Exam Time Table 2026

ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા ટાઈમ ટેબલ જાહેર

આ વખતે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 26મી ફેબ્રુ 2026થી શરૂ થશે અને છેલ્લું પેપર 16 માર્ચ 2026ના રોજ હશે. સરકારી માહિતી ટીમ ધોરણ 10 અને 12 ના તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવે છે, સખત મહેનત કરો અને તમારા પરિવારને ગૌરવ અપાવો.

ધોરણ 10 અને વર્ગ 12 માર્ચ પરીક્ષા કાર્યક્રમ 2026

  • ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 26મી ફેબ્રુ થી 16 માર્ચ દરમિયાન લેવામાં આવશે.
  • ધોરણ 10 નો સમય પરીક્ષાના દિવસે સવારે રહેશે.
  • ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનો સમય બપોરનો રહેશે.

GSEB SSC 10 અને 12 ટાઈમ ટેબલ 2026 કેવી રીતે જોવું?

  • સત્તાવાર વેબસાઇટ gseb.org ની મુલાકાત લો.
  • ‘GSEB SSC અને HSC પરીક્ષા સિલેબસ 2026’ લિંક પર ક્લિક કરો.
  • સ્ક્રીન પર PDF દેખાશે.

નવી શિક્ષણ નિતી પેપર સ્ટાઇલ

નવી શિક્ષણ નિતી 2020 ના અનુસંધાને બોર્ડ તરફથી ધોરણ 10 અને 12 માટે નવી પેપર સ્ટાઇલ નુ માળખુ જાહેર કરવામા આવ્યુ છે.

  • ધોરણ 10 મા પહેલા 20 % હેતુલક્ષી પ્રશ્નો પુછાતા હતા તેને બદલે હવે 30 % હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે.
  • ધોરણ 10 મા પહેલા 80 % વર્ણનાત્મક પ્રશ્નો પુછાતા હતા તેને બદલે હવે 70 % વર્ણનાત્મક પ્રશ્નો પૂછાશે.
  • ધોરણ 12 સામાન્ય પ્રવાહ મા પહેલા 20 % હેતુલક્ષી પ્રશ્નો પુછાતા હતા તેને બદલે હવે 30 % હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે.
  • ધોરણ 12 સામાન્ય પ્રવાહ મા પહેલા 80 % વર્ણનાત્મક પ્રશ્નો પુછાતા હતા તેને બદલે હવે 70 % વર્ણનાત્મક પ્રશ્નો પૂછાશે.

ધોરણ 10 અને 12 ટાઈમ ટેબલ 2026

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ
ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ
હોમ પેજ

>> શૈક્ષણિક વર્ષ-૨૦૨૩-૨૪ થી અમલી ધો-૧૨ (વિજ્ઞાનપ્રવાહ) ના પ્રશ્નપત્ર પરિરૂપ


>> શૈક્ષણિક વર્ષ-૨૦૨૩-૨૪ થી અમલી ધો-૧૨ (સામાન્યપ્રવાહ) ના પ્રશ્નપત્ર પરિરૂપ


>> શૈક્ષણિક વર્ષ-૨૦૨૩-૨૪ થી અમલી ધો-૧૦ના પ્રશ્નપત્ર પરિરૂપ

0 Response to "ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ 2026 GSEB SSC HSC Board Exam Time Table 2026"

Post a Comment

Iklan Atas Artikel

અમારી WhatsApp ચેનલમાં જોડાઓ Join Now

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel