CBSE Recruitment 2025: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ભરતી નોટીફીકેશન જાહેર કરવામાં આવ્યું છે. 212 જગ્યાઓ માટે જાહેર થયેલ આ ભરતીમાં 12 પાસ અને કોલેજ કરેલા ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા 1 જાન્યુઆરીથી શરૂ થઈ ગઈ છે અને છેલ્લે 31 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે.
CBSE Recruitment 2025
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનમાં ભરતી 2025
એકમનું નામ
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)
પોસ્ટનું નામ
સુપ્રિટેન્ડેન્ટ, જુનિયર આસિસ્ટન્ટ
ખાલી જગ્યા
૨૧૨
જોબ સ્થાન
ભારતભરની CBSE ઓફિસમાં
ફોર્મ તારીખ
૧ જાન્યુઆરી ૨૦૨૫
છેલ્લી તારીખ
૩૧ જાન્યુઆરી ૨૦૨૫
જગ્યાઓ
જગ્યાનું નામ
જગ્યાઓ
Superintendent
૧૪૨
Junior Assistant
૭૦
CBSE Recruitment 2025 શૈક્ષણિક લાયકાત
પોસ્ટનું નામ
શૈક્ષણિક લાયકાત
સુપ્રિટેન્ડેન્ટ
સ્નાતક ડિગ્રી અને કમ્પ્યુટર જ્ઞાન (Windows, MS Office, Internet)
જુનિયર આસિસ્ટન્ટ
12મુ પાસ અને ટાઈપિંગ સ્પીડ 35 wpm (અંગ્રેજી) અથવા 30 wpm (હિન્દી)
ઉંમર મર્યાદા
પોસ્ટનું નામ
ઉંમર મર્યાદા
સુપ્રિટેન્ડેન્ટ
ન્યુનતમ ઉંમર : 18 વર્ષ, મહત્તમ : 30 વર્ષ
જુનિયર આસિસ્ટન્ટ
ન્યુનતમ ઉંમર : 18 વર્ષ, મહત્તમ : 27 વર્ષ
ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.
હોમપેજ પર CBSE Group B C Recruitment 2025 માટેનો લિંક શોધો અને તેના પર ક્લિક કરો.
અરજી માટે નવું પેજ ખૂલે છે, જ્યાં “Apply Online” વિકલ્પ પર ક્લિક કરો.
બધી જ જરૂરી માહિતી નાખો.
તમારા ફોટો, સહી અને અન્ય જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
અરજી ફી (જ્યાં લાગુ હોય) ઑનલાઇન પેમેન્ટ દ્વારા ભરો.
અરજી ફોર્મને સંપૂર્ણ રીતે ભરીને “Submit” બટન પર ક્લિક કરો.
ફોર્મ સબમિટ કર્યા પછી, એક કન્ફર્મેશન પેજ જનરેટ થશે. તેનું પ્રિન્ટ આઉટ રાખો.
ફોર્મ ભરવાની લિંક
નોંધ : અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચી લેવા અરજદારોને વિનંતી કરવામાં આવે છે. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.
0 Response to "CBSE Bharti 2025 CBSE માં સુપ્રિટેન્ડેન્ટ અને જુનિયર આસિસ્ટન્ટની ભરતી, પગાર ₹35,400 સુધી"
Post a Comment